Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IND W vs SA W : સાઉથ આફ્રિકાનો ભારત સામે 6 વિકેટે વિજય, કેપ્ટન મારીજાને કરી તોફાની ઈનિંગ

IND W vs SA W મહિલા ટી20 વિશ્વ કપના રોમાંચક મુકાબલામાં ભારતનો સાઉથ આફ્રિકા સામે 6 વિકેટે પરાજય થયો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 158 રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાએ મારીજાન કેપની અણનમ 81 રનની તોફાની ઇનિંગના જોરે 19.1 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. હરમનપ્રીતની 200 મી મેચ હાર સાથે સમાપ્ત થઈ.
ind w vs sa w   સાઉથ આફ્રિકાનો ભારત સામે 6 વિકેટે વિજય  કેપ્ટન મારીજાને કરી તોફાની ઈનિંગ
Advertisement

IND W vs SA W : આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 માં રવિવારે રમાયેલા ગ્રુપ-એના અત્યંત મહત્વપૂર્ણ મુકાબલામાં IND W vs SA W વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. મેન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાયેલા આ મેચમાં સાઉથ આફ્રિકાએ શાનદાર વાપસી કરતા ભારતીય મહિલા ટીમને 6 વિકેટે કરારી હાર આપી છે.

Tags :
Advertisement

.

×