Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

India A vs Afghanistan A : ભારત Aની મોટી ભૂલ કે વરસાદનો ખેલ? અફઘાનિસ્તાને મારી બાજી

ભારત A અને અફઘાનિસ્તાન A વચ્ચેની ટ્રાઇ-નેશન સિરીઝ મેચમાં ભારતીય ટીમને DLS નિયમથી 4 રનની હાર મળી. ભારતે 349 રન બનાવ્યા હતા, પરંતુ વરસાદ બાદ અફઘાનિસ્તાન Aને વિજેતા જાહેર કરવામાં આવ્યું. વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ, રુતુરાજ ગાયકવાડ અને તિલક વર્માએ શાનદાર બેટિંગ કરી હતી.
india a vs afghanistan a   ભારત aની મોટી ભૂલ કે વરસાદનો ખેલ  અફઘાનિસ્તાને મારી બાજી
Advertisement

India A vs Afghanistan A : દાંબુલામાં રમાયેલી ભારત A અને અફઘાનિસ્તાન A વચ્ચેની ટ્રાઇ-નેશન સિરીઝની મેચમાં ભારતીય ટીમને ચોંકાવનારી હાર મળી છે. ભારત Aએ 349 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, પરંતુ વરસાદના કારણે DLS નિયમ લાગુ થતાં અફઘાનિસ્તાન Aને 4 રનથી વિજેતા જાહેર કરવામાં આવ્યું.

Tags :
Advertisement

.

×