Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

India A vs Sri Lanka A Final: ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીની તોફાની ઇનિંગ્સ, ઈન્ડિયા A ને અપાવી મજબૂત સ્થિતિ

ભારત A વિરુદ્ધ શ્રીલંકા A લાઈવ ક્રિકેટ સ્કોર, ફાઇનલ 2026, ભારત A અને શ્રીલંકા A વચ્ચે રંગીરી દામ્બુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે મુકાબલો થઈ રહ્યો છે. તિલક વર્મા બ્રિગેડ ટાઇટલ મુકાબલામાં જોરદાર પ્રદર્શન કરવા માટે કટિબદ્ધ છે. બંને ટીમો વચ્ચેની પાછલી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી.
india a vs sri lanka a final  ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીની તોફાની ઇનિંગ્સ  ઈન્ડિયા a ને અપાવી મજબૂત સ્થિતિ
Advertisement

India A vs Sri Lanka A Final: ટ્રાય સિરિઝની અંતિમ મેચ આજે (21 જૂન) ભારત A અને શ્રીલંકા A વચ્ચે છે. આ મેચ દાંબુલાના રંગીરી દાંબુલા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. શ્રીલંકા A એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે બે વિકેટ ગુમાવી દીધી. વૈભવ સૂર્યવંશી 29 બોલમાં 94 રન બનાવી આઉટ થયો, જેમાં 10 ચોગ્ગા અને આઠ છગ્ગાનો સમાવેશ થાય છે.

Tags :
Advertisement

.

×