Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

India ODI squad for England series 2026: ટીમ ઈન્ડિયાનું નવું સ્ક્વોડ, કોહલી-બુમરાહની એન્ટ્રી સાથે ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારી શરૂ

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે પાંચ ટી20 અને ત્રણ વનડે મેચ રમવા તૈયાર છે. ટી20 શ્રેણી માટે ટીમની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ હતી. હવે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વનડે ટીમની પણ પસંદગી કરી છે. જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
india odi squad for england series 2026  ટીમ ઈન્ડિયાનું નવું સ્ક્વોડ  કોહલી બુમરાહની એન્ટ્રી સાથે ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારી શરૂ
Advertisement

India ODI squad for England series 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇંગ્લેન્ડ સામેની આગામી 3 મેચની વન-ડે ઇન્ટરનેશનલ (ODI) શ્રેણી માટે 15 સભ્યોની મજબૂત ભારતીય ટીમની જાહેરાત કરી છે. શુભમન ગિલને ટીમની કમાન સોંપવામાં આવી છે. ટીમમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહની મહત્વપૂર્ણ વાપસી થઈ છે. આ શ્રેણી 14 જુલાઈ 2026થી શરૂ થશે. આગામી સમયમાં રમાનારી આ મહત્વપૂર્ણ વન-ડે શ્રેણી માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×