Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sania Mirza: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો આજે જન્મ દિવસ, જાણો તેની અજાણી વાતો!

Sania Mirza: ભરતીની પૂર્વ ટેનિસ સ્ટાર(Tennis Star) સાનયિા મિર્ઝાનો આજે જન્મ દિવસ છે.  તેણે પુરુષ પ્રધાન દેશમાં મહિલાઓને મોટી પ્રેરણા પુરી પાડી છે. 15 નવેમ્બર 1986ના રોજ મુંબઈ (Mumbai)માં જન્મેલી આ હૈદરાબાદી છોકરીએ ટેનિસના કોર્ટ પર ન માત્ર ભારતનું નામ રોશન કર્યું, પરંતુ વિશ્વના સૌથી મોટા મેદાનોમાં પોતાની છાપ છોડી.
sania mirza  ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો આજે જન્મ દિવસ  જાણો તેની અજાણી વાતો
Advertisement
  • આજે પૂર્વ ટેનિસ સ્ટાર(Tennis Star) સાનયિા મિર્ઝા(Sania Mirza)નો આજે જન્મદિવસ
  • સાનિયાએ માત્ર 6 વર્ષની ઉંમરે ટેનિસ રેકેટ હાથમાં લીધું હતુ
  • 16 વર્ષની ઉંમરે WTA ટુરમાં ડેબ્યૂ કર્યું અને પ્રથમ મેચમાં જ વિજય મેળવ્યો

Sania Mirza: આજે ભરતીની પૂર્વ ટેનિસ સ્ટાર (Tennis Star) સાનયિા મિર્ઝાનો આજે જન્મદિવસ (Birthaday) છે. ભારતીય ટેનિસની રાણી અને વૈશ્વિક આઇક નસાનિયા મિર્ઝા, આ નામ માત્ર ભારતીય ટેનિસનું પર્યાય નથી, પરંતુ એક એવી મહિલાનું પ્રતીક છે જેણે પુરુષપ્રધાન રમતગમતની દુનિયામાં સ્ત્રીઓની તાકાત અને સફળતાનું નવો અધ્યાય લખ્યો. 15 નવેમ્બર 1986ના રોજ મુંબઈ (Mumbai)માં જન્મેલી આ હૈદરાબાદી છોકરીએ ટેનિસના કોર્ટ પર ન માત્ર ભારતનું નામ રોશન કર્યું, પરંતુ વિશ્વના સૌથી મોટા મેદાનોમાં પોતાની છાપ છોડી. તેની સફર એક સામાન્ય છોકરીથી વિશ્વની ટોચની ડબલ્સ પ્લેયર સુધીની છે, જેમાં સંઘર્ષ, સમર્પણ અને અદમ્ય ઇચ્છાશક્તિના અસંખ્ય પ્રસંગો છે.

Tags :
Advertisement

.

×