Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IND vs NZ T20 : અંતિમ મેચ ભારતે જીતી, 4-1 થી સિરીઝ પોતાના નામે કરી

IND vs NZ T20 ની અંતિમ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 271 રન બનાવ્યા હતા. કિવીની ટીમને જીતવા માટે 272 રનની જરૂર હતી, પરંતુ ભારતની ઉત્તમ બોલિંગ સામે તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા હતા, અને 19.4 ઓવરમાં 225 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા.
ind vs nz t20   અંતિમ મેચ ભારતે જીતી  4 1 થી સિરીઝ પોતાના નામે કરી
Advertisement
  • IND vs NZ T20 ની અંતિમ અને પાંચમી મેચમાં ન્યુઝિલેન્ડ ઓલ આઉટ
  • ભારતીય બોલરોના તરખાટ સામે ટીમ ટકી ના શકી
  • T20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારતની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું

IND vs NZ T20, India Won : તિરુવનંતપુરમમાં રમાયેલી પાંચ મેચની T20 શ્રેણીની અંતિમ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 46 રનથી હરાવ્યું છે, જેનું મુખ્ય કારણ ઈશાન કિશનની સદી (103 રન), અને અર્શદીપ સિંહની ઘાતક બોલિંગ (5 વિકેટ) રહ્યા છે. આ જીત સાથે ભારતે T20 શ્રેણી 4-1થી જીતી લીધી છે. આ સિરીઝમાં ભારતે પહેલાથી જ પોતાની પકડ મજબૂત રાખી હતી. જે અંત સુધી રહી હતી. ભારતીય બોલરો અને બેસ્ટમેન બંનેના સંયુક્ત પ્રયાસોથી આ સિરીઝ ભારતે પોતાના નામે કરી છે.

આ પણ વાંચો ------- T20 World Cup માં Pakistan ના રમવાને લઇને રહસ્ય વધુ ઘેરાયું

Advertisement

સખત લડત આપી છતાં હાર (IND vs NZ T20)

આ મેચમાં, ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 271 રન બનાવ્યા હતા. કિવીની ટીમને જીતવા માટે 272 રનની જરૂર હતી, પરંતુ ભારતની ઉત્તમ બોલિંગ સામે તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા હતા, અને 19.4 ઓવરમાં 225 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. ફિન એલને કિવી ટીમ માટે સખત લડત આપી, પરંતુ તે ટીમને વિજય તરફ દોરી શક્યો નહતો.

Advertisement

ટીમ ICC ટુર્નામેન્ટ માટે સારી રીતે તૈયાર

T20 વર્લ્ડ કપ 2026 પહેલા, ભારતે ન્યૂઝીલેન્ડ સામે જોરદાર પ્રદર્શન કર્યું છે, અને આ શ્રેણી દ્વારા તેમની તૈયારીઓનું પરીક્ષણ કર્યું છે. ભારતના પ્રદર્શન પરથી ખ્યાલ આવે છે કે, ટીમ મહત્વપૂર્ણ ICC ટુર્નામેન્ટ માટે સારી રીતે તૈયાર છે, અને આ વખતે તેને મજબૂત દાવેદાર તરીકે જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો ------  Sanju Samson Poor Form : વર્લ્ડ કપ પહેલા સંજુ સેમસનનું શું થશે? આ આંકડા જોઈને ગંભીર પણ ટેન્શનમાં!

Tags :
Advertisement

.

×