ભારત સામે હાર મળ્યા બાદ પાકિસ્તાનીઓ પોતાનું ટીવી તોડવાનું આજે પણ નથી ભુલ્યા, જોઇ લો આ Video
India vs Pakistan : ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચો હંમેશાં જબરદસ્ત ઉત્સાહ, તણાવ અને ભાવનાની લહેર લઈને આવે છે. પરંતુ પાકિસ્તાનમાં આ મેચોને લઈને એક અલગ જ પરંપરા વર્ષોથી જોવા મળી છે.
Advertisement
- India vs Pakistan મેચમાં હાર બાદ પાકિસ્તાની ચાહકોનો ગુસ્સો ટીવી પર ઉતર્યો
- પાકિસ્તાનની હાર બાદ ચાહકોએ તોડ્યા ટીવી, જુઓ વીડિયો
- ક્રિકેટમાં હાર બાદ પાકિસ્તાનમાં ટીવી તોડવાનો રિવાજ યથાવત
- હારથી નિરાશ પાકિસ્તાનીઓએ ટીવી તોડીને વ્યક્ત કર્યો ગુસ્સો
- ભારત-પાક મેચમાં હાર બાદ ફરી એકવાર ટીવી તોડવાનો ટ્રેન્ડ
India vs Pakistan : ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચો હંમેશાં જબરદસ્ત ઉત્સાહ, તણાવ અને ભાવનાની લહેર લઈને આવે છે. પરંતુ પાકિસ્તાનમાં આ મેચોને લઈને એક અલગ જ પરંપરા વર્ષોથી જોવા મળી છે. હારના દુઃખ અને ટીમના નિષ્ફળ પ્રદર્શનને કારણે ત્યાંના ચાહકો ઘણીવાર પોતાના ટેલિવિઝન તોડી નાખે છે. શરૂઆતમાં આ કૃત્ય ગુસ્સાનો પ્રતિક માનવામાં આવતું, પરંતુ હવે સોશિયલ મીડિયાના યુગમાં તે જાણે મનોરંજનનો એક નવો પ્રકાર બની ગયો છે.

