Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

India vs West Indies T20 : રોહિતને પાછળ છોડવા માત્ર 5 છગ્ગાની જરૂર! T20 સિરીઝ પહેલાં રેકોર્ડ ચર્ચામાં

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 શ્રેણી શરૂ થાય તે પહેલાં રોહિત શર્માનો એક જૂનો રેકોર્ડ ફરી ચર્ચામાં આવ્યો છે. હિટમેન હવે આ ફોર્મેટમાં ભારત માટે રમતો નથી, છતાં બંને ટીમની T20 ટક્કરમાં તેનો દબદબો યથાવત છે. રસપ્રદ વાત એ છે કે વેસ્ટ ઈન્ડિઝનો એક વિસ્ફોટક બેટર તેના રેકોર્ડની ખૂબ નજીક છે, જ્યારે ટોપ-5ની યાદીમાં ભારતીય ખેલાડીઓની સ્થિતિ પણ ચોંકાવનારી છે.
india vs west indies t20   રોહિતને પાછળ છોડવા માત્ર 5 છગ્ગાની જરૂર  t20 સિરીઝ પહેલાં રેકોર્ડ ચર્ચામાં
Advertisement

India vs West Indies T20 : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે પાંચ મેચની T20I શ્રેણી 6 ઓક્ટોબરથી શરૂ થવાની છે. પ્રથમ મુકાબલો લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે રમાશે. ભારતીય ટીમ વનડે શ્રેણી 2-1થી જીત્યા બાદ હવે T20Iમાં પણ જીતની લય જાળવવાના ઈરાદે મેદાનમાં ઉતરશે.

Tags :
Advertisement

.

×