Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

KL Rahul Unsold : Maharaja Trophy માં બનેલી ઘટનાએ સૌને ચોંકાવ્યા !

KL Rahul Unsold મહારાજા ટ્રોફી KSCA T20 લીગની હરાજીમાં KL રાહુલનું નામ સામે આવ્યું, ત્યારે ક્રિકેટના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, આ ટુર્નામેન્ટમાં કોઈ પણ ફ્રેન્ચાઇઝીએ અનુભવી ભારતીય વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ માટે બોલી લગાવી નહતી. ખાસ વાત એ હતી કે, તેની બેઝ પ્રાઈસ માત્ર 2 લાખ રૂપિયા હતી, પરંતુ તેમ છતાં કોઇએ પણ તેની ખરીદીમાં રસ દાખવ્યો નહતો.
kl rahul unsold   maharaja trophy માં બનેલી ઘટનાએ સૌને ચોંકાવ્યા
Advertisement

KL Rahul Unsold : ક્રિકેટમાં, ખેલાડીઓ ઘણીવાર ખરાબ ફોર્મને કારણે વેચાયા વિના રહે છે, પરંતુ જ્યારે કોઈ બેટ્સમેનએ તાજેતરમાં IPLમાં લગભગ 600 રન બનાવી ચૂક્યો હોય, શાનદાર સ્ટ્રાઈક રેટથી રમી રહ્યો હોય અને સતત રન બનાવી રહ્યો હોય, છતાં હરાજીમાં વેચાયો ન હોય તો આ વાત બધાને આશ્ચર્યચકિત કરી દે છે. આ જ કારણ છે કે, મહારાજા ટ્રોફી KSCA T20 લીગની હરાજીમાં KL રાહુલનું નામ સામે આવ્યું, ત્યારે ક્રિકેટના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Tags :
Advertisement

.

×