Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

International Yoga Day 2026: કોલકાતામાં PM Modi ના નેતૃત્વમાં યોજાશે યોગ દિવસ, જાણો આ વર્ષની ખાસ થીમ અને સમગ્ર કાર્યક્રમ

International Yoga Day 2026: 21 જૂનના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે ભારતનો મુખ્ય કાર્યક્રમ પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલી ઐતિહાસિક રેડ રોડ પર યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Modi) વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહીને કાર્યક્રમનું નેતૃત્વ કરશે.
international yoga day 2026  કોલકાતામાં pm modi ના નેતૃત્વમાં યોજાશે યોગ દિવસ  જાણો આ વર્ષની ખાસ થીમ અને સમગ્ર કાર્યક્રમ
Advertisement

International Yoga Day 2026 Kolkata : 21 જૂનના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે ભારતનો મુખ્ય કાર્યક્રમ પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલી ઐતિહાસિક રેડ રોડ પર યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહીને કાર્યક્રમનું નેતૃત્વ કરશે. આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ વર્ષે યોગ દિવસની થીમ "સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ" (Yoga for Healthy Aging) રાખવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય વધતી ઉંમર સાથે શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવવાનો છે.

Tags :
Advertisement

.

×