Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IPL 2025 : RR અને RCB ની મેચ દરમ્યાન સુરક્ષામા મોટી ચૂક, વિરાટ કોહલી બેટ લઈને ભાગ્યો, જુઓ વીડિયો

જયપુરમાં IPL 2025 માં રાજસ્થાન રોયલ્સ અને RCB વચ્ચેની મેચ પછી, એક અજાણ્યા વ્યક્તિએ સુરક્ષા તોડીને વિરાટ કોહલીને મળવાનો પ્રયાસ કર્યો.
ipl 2025   rr અને rcb ની મેચ દરમ્યાન સુરક્ષામા મોટી ચૂક  વિરાટ કોહલી બેટ લઈને ભાગ્યો  જુઓ વીડિયો
Advertisement
  • ચાહકે સુરક્ષા તોડીને કોહલીને મળવાનો પ્રયાસ કર્યો
  • કોહલીએ 62 રન બનાવીને ટીમને વિજય તરફ દોરી
  • આ ઘટનાથી ખેલાડીઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા હતા

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) દરમિયાન ખેલાડીઓની સુરક્ષામાં ખામીનો મુદ્દો છેલ્લા કેટલાક મેચોમાં ઘણી વખત સામે આવ્યો છે. રવિવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચેની મેચ પછી આવી જ ચિંતાજનક ઘટના બની. એક ચાહક સુરક્ષા તોડી (Security Lapse) ને વિરાટ કોહલીને મળવા મેદાનમાં ઘુસી ગયો. 22 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ દરમિયાન એક ચાહક પણ મેદાનમાં ઘૂસી ગયો હતો.

Tags :
Advertisement

.

×