Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IPL 2027 Hardik Pandya KKR: શું હાર્દિક પંડ્યા હવે કેકેઆરની જર્સીમાં જોવા મળશે? મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ફેરફાર!

શું IPL 2027 માં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો સાથ છોડી દેશે? આ પ્રશ્ન અત્યારે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચાઈ રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી મળેલા પ્રસ્તાવ અને યશસ્વી જયસ્વાલને લઈને વહેતી થયેલી અટકળોએ નવી ચર્ચા જગાવી છે. ચાલો જાણીએ કે આ બદલાવ પાછળનું સત્ય શું છે. અને કઈ ફ્રેન્ચાઈઝી હાર્દિક પર દાવ લગાવી શકે છે.
ipl 2027 hardik pandya kkr  શું હાર્દિક પંડ્યા હવે કેકેઆરની જર્સીમાં જોવા મળશે  મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ફેરફાર
Advertisement

IPL 2027 Hardik Pandya KKR: IPL 2027 સીઝન માટે અત્યારથી જ રણનીતિઓ ઘડાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાની બીજી ઈનિંગ ખાસ સફળ રહી નથી. ટીમમાં પરત ફર્યા પછી પરિણામો અને પ્રદર્શન બંને પક્ષે મુશ્કેલીઓ જોવા મળી છે. હવે ક્રિકેટ જગતમાં ચર્ચાઓ વહેતી થઈ છે કે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ સાથેના સંબંધો પૂરા કરવા માંગે છે. તેને મળેલા બે પ્રસ્તાવ આ અટકળોને વધુ વેગ આપી રહ્યા છે.

Tags :
Advertisement

.

×