Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ભારત vs વેસ્ટ ઈન્ડિઝ: બુમરાહે સ્પિનરોને પાછળ છોડી ઇતિહાસ રચ્યો, WTCમાં ઘરઆંગણે 50 વિકેટ પૂરી

Jasprit Bumrah WTC Wickets : મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવના સપોર્ટથી ભારતે વેસ્ટ ઈન્ડિઝને 162 રનમાં સમેટી લીધું.
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ  બુમરાહે સ્પિનરોને પાછળ છોડી ઇતિહાસ રચ્યો  wtcમાં ઘરઆંગણે 50 વિકેટ પૂરી
Advertisement
  • બુમરાહે સ્પિનરોને પાછળ છોડી ઇતિહાસ રચ્યો (Jasprit Bumrah WTC Wickets)
  • WTCમાં ઘરઆંગણે 50 વિકેટ પૂરી કરી
  • આ સિદ્ધી મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી
  • કુલ 13 ટેસ્ટ મેચોમાં આ 50 વિકેટો પૂરી કરી

Jasprit Bumrah WTC Wickets : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ નિષ્ફળ ગઈ છે. ભારતીય બોલરોના ધારદાર પ્રદર્શન સામે વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ માત્ર 162 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરીને વિરોધી ટીમને ઓછા સ્કોર પર સમેટી લેવામાં મુખ્ય ભૂમિકા ભજવી.

Tags :
Advertisement

.

×