Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

KL Rahul બન્યો પિતા, પત્ની આથિયાએ દીકરીને આપ્યો જન્મ

KL Rahul રાહુલ બન્યો પિતા આથિયાએ દીકરીને આપ્યો જન્મ અથિયા શેટ્ટીએ પોસ્ટ શેર કરી આપી જાણકારી KL Rahul: ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul)અને તેની પત્ની અથિયા શેટ્ટીના (Athiya Shetty)ઘરે એક બાળકીનો જન્મ (baby girl) થયો છે.રાહુલ અને અથિયાએ...
kl rahul બન્યો પિતા  પત્ની આથિયાએ દીકરીને આપ્યો જન્મ
Advertisement
  • KL Rahul રાહુલ બન્યો પિતા
  • આથિયાએ દીકરીને આપ્યો જન્મ
  • અથિયા શેટ્ટીએ પોસ્ટ શેર કરી આપી જાણકારી

KL Rahul: ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul)અને તેની પત્ની અથિયા શેટ્ટીના (Athiya Shetty)ઘરે એક બાળકીનો જન્મ (baby girl) થયો છે.રાહુલ અને અથિયાએ ઈન્સ્ટાગ્રામ દ્વારા પહેલીવાર માતા-પિતા બનવાની માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે આ કારણોસર રાહુલ દિલ્હી કેપિટલ્સની પહેલી મેચ રમી શકી નથી. આ કપલે ગયા વર્ષે નવેમ્બરમાં માહિતી આપી હતી કે અથિયા શેટ્ટી પ્રેગ્નેન્ટ છે. ભારતીય ટીમ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને દુબઈથી પરત ફરી ત્યારથી એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે રાહુલ IPLની શરૂઆતની મેચો ચૂકી શકે છે.

Tags :
Advertisement

.

×