ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rishabh Pant ને કેમ પસંદ કરે છે મેથ્યુ હેડનની પુત્રી?

મેથ્યુ હેડનની પુત્રીએ રિષભ પંતે વિશે એક મોટી વાત કહી (Rishabh Pant) હેડનની પુત્રી રિષભ પંતને ખૂબ પસંદ કરે છે રિષભ પંત. મારા દિલમાં તેના માટે ખાસ સ્થાન છે Rishabh Pant : ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંતે (Rishabh...
06:37 PM Aug 12, 2025 IST | Hiren Dave
મેથ્યુ હેડનની પુત્રીએ રિષભ પંતે વિશે એક મોટી વાત કહી (Rishabh Pant) હેડનની પુત્રી રિષભ પંતને ખૂબ પસંદ કરે છે રિષભ પંત. મારા દિલમાં તેના માટે ખાસ સ્થાન છે Rishabh Pant : ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંતે (Rishabh...
Grace Harris

Rishabh Pant : ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંતે (Rishabh Pant)પોતાની તોફાની બેટિંગથી ઘણા લોકોને દિવાના બનાવ્યા છે. તેને ટીમ ઈન્ડિયા માટે (India Cricket Team)બધા ફોર્મેટમાં જોરદાર બેટિંગ કરી છે. તાજેતરમાં ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી મેથ્યુ હેડનની પુત્રીએ ભારતીય સ્ટાર ખેલાડી વિશે એક મોટી વાત કહી છે.

ઈંગ્લેન્ડના બોલર્સને હેરાન કર્યા (Rishabh Pant)

મેથ્યુ હેડનની પુત્રી Grace Harris એ જણાવ્યું છે કે તે રિષભ પંતને ખૂબ પસંદ કરે છે. રિષભ પંત વિશે વાત કરીએ તો તે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળ્યો હતો. આ સિરીઝમાં પણ તેને ખૂબ જ સારી બેટિંગ કરી અને ઈંગ્લેન્ડના બોલર્સને હેરાન કર્યા

આ પણ  વાંચો -ટોયોટા ફોર્ચ્યુનર ખરીદીને ફસાયા Akashdeep! વાયરલ તસવીરો બની વિવાદનું કારણ

ગ્રેસ હેડને કર્યો મોટો ખુલાસો

મેથ્યુ હેડનની પુત્રીનું નામ ગ્રેસ હેડન છે. એક વીડિયોમાં તેને પૂછવામાં આવ્યું હતું કે કેએલ રાહુલ અને રિષભ પંત વચ્ચે કોણ સારો ખેલાડી છે. ગ્રેસે આનો જવાબ આપ્યો કે રિષભ પંત. મારા દિલમાં તેના માટે ખાસ સ્થાન છે.રિષભ પંત જે રીતે ઘાયલ થયો અને પછી પરત ફર્યો તે મને ખરેખર ગમ્યું. આ એક મોટો મુદ્દો છે. પગમાં ઈજા હોવા છતાં તે બેટિંગ કરવા આવ્યો જે એક મોટી વાત છે.

આ પણ  વાંચો -Sports Bill : સરકાર BCCI પર રાખશે નજર! શું ભારતીય ક્રિકેટ બોર્ડની વધશે મુશ્કેલી?

રિષભ પંત થયો ઈજાગ્રસ્ત

ગ્રેસ હેડને આ વાત એટલા માટે કહી કારણ કે ભારતીય ખેલાડીને ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ દરમિયાન પગમાં ઈજા થઈ હતી. ક્રિસ વોક્સનો એક બોલ તેના પગમાં વાગ્યો હતો જેના કારણે તેને તાત્કાલિક મેદાન છોડી દેવું પડ્યું હતું.ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે તેને આ ઈજા થઈ હતી. હોસ્પિટલમાં તપાસ કરતા જાણવા મળ્યું કે મજબૂત બેટ્સમેનની ઈજા ખૂબ ગંભીર છે અને તેના માટે બેટિંગ કરવી ખૂબ મુશ્કેલ લાગે છે. પરંતુ તેમ છતાં રિષભ પંતે રમતના બીજા દિવસે બેટિંગ કરી અને તેની ટીમ માટે કિંમતી અડધી સદી ફટકારી. રિષભ પંતે આ ટેસ્ટ સિરીઝમાં 4 મેચમાં 68.43 ની એવરેજથી 469 રન બનાવ્યા.

DPL 2025 માં ધૂમ મચાવી રહી છે ગ્રેસ હેડન

ગ્રેસ હેડનને દિલ્હી પ્રીમિયર લીગ 2025 માં ટુર્નામેન્ટની એન્કર બનાવવામાં આવી છે અને તેણે અત્યાર સુધી પોતાનું કામ સારી રીતે કર્યું છે. આ પહેલા તેણે સ્ટાર સ્પોર્ટ્સ તરફથી ઈન્ડિયન પ્રીમિયર લીગ

Tags :
BCCICricket NewsDPL 2025Grace HarrisGujrata FirstIndia Cricket TeamPantrishabh pantSports NewsTeam India
Next Article