Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

MI vs CSK: મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના 3 વિકેટે 64 રન

આજે IPL 2025 માં 38મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) 3 વિકેટે 64 રન બનાવી લીધા છે.
mi vs csk  મુંબઈ ઈન્ડિયન્સ  mi  ટોસ જીતી બોલિંગ પસંદ કરી  ચેન્નાઈ સુપર કિંગ્સ  csk ના 3 વિકેટે 64 રન
Advertisement
  • આજે IPL 2025 ની 38મી મેચ, MI vs CSK
  • MI ટોસ જીતી બોલિંગ પસંદ કરી
  • ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) 3 વિકેટે 64 રન બનાવી લીધા છે

MI vs CSK: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) માં આજે 38મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનું નક્કી કર્યુ છે. ચેન્નાઈ સુપર કિંગ્સે 1 વિકેટ ખોઈને 50 રન બનાવી લીધા છે.

Tags :
Advertisement

.

×