Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

એશિયા કપ ટ્રોફી વિવાદ: PCB ચીફ મોહસિન નકવીની નવી શરત, BCCIનું વૉકઆઉટ

PCB ચીફ મોહસિન નકવીની જિદ્દથી BCCI નારાજ, ACCની મીટિંગમાંથી શેલાર અને શુક્લાનું વિરોધમાં વૉકઆઉટ. મામલો ICC સુધી પહોંચવાની શક્યતા.
એશિયા કપ ટ્રોફી વિવાદ  pcb ચીફ મોહસિન નકવીની નવી શરત  bcciનું વૉકઆઉટ
Advertisement
  • ACC પ્રમુખે એશિયા કપની ટ્રોફી પરત આપવા મૂકી શરત (Mohsin Naqvi Asia Cup)
  • એશિયા કપની ઓફિસમાં સૂર્યકુમાર યાદવ ટ્રોફી લેવા આવે
  • દુબઈમાં ટ્રોફી આપવા માટે યોજાશે શાનદાર કાર્યક્રમ
  • મોહસીન નકવીની શરત અંગે BCCIએ વોકઆઉટ કર્યું

Mohsin Naqvi Asia Cup : એશિયા કપ 2025 જીત્યા બાદ ભારતીય ટીમને ટ્રોફી ન આપવા બદલ વિવાદમાં આવેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ અને ACC પ્રમુખ મોહસિન નકવી પોતાની હરકતોમાંથી બાઝ આવી રહ્યા નથી. BCCI દ્વારા ટ્રોફી પરત કરવા માટેની સ્પષ્ટ માંગણી છતાં, નકવીએ જિદ્દ પકડી રાખી છે અને હવે તેમણે એક નવી શરત રજૂ કરી છે.

Tags :
Advertisement

.

×