Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Newzeland Won Agianst India : ન્યૂઝીલેન્ડે ભારતને ઘરઆંગણે હરાવીને સીરીઝ જીતી, 41 રને આપી મ્હાત

ઈન્દોરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી નિર્ણાયક જંગમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. વિરાટ કોહલીએ મેદાન પર અડીખમ રહીને 124 રન ફટકાર્યા, પરંતુ સામે છેડે કોઈ સાથ ન મળતા ભારત 41 રને મેચ અને સીરીઝ બંને હારી ગયું. ન્યૂઝીલેન્ડે ભારત સામે ઐતિહાસિક શ્રેણી વિજય મેળવ્યો છે. આખરે ક્યાં થઈ ભારતથી મોટી ચૂક?
newzeland won agianst india   ન્યૂઝીલેન્ડે ભારતને ઘરઆંગણે હરાવીને સીરીઝ જીતી  41 રને આપી મ્હાત
Advertisement
  • ત્રીજી અને નિર્ણાયક વન-ડેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 41 રને હરાવ્યું
  • કિવી ટીમે ભારત સામે પ્રથમ વખત વન-ડે સીરીઝ જીતવાનો રેકોર્ડ બનાવ્યો
  • વિરાટ કોહલીના 124 રન અને હર્ષિત રાણાની ફિફ્ટી એળે ગઈ
  • 338 રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ 296 રનમાં ઓલઆઉટ થઈ
  • ડેરીલ મિચેલ (137) અને ગ્લેન ફિલિપ્સ (106) ની સદી મેચ વિનિંગ સાબિત થઈ

Newzeland won agianst India : ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 41 રને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી છે. આ જીત સાથે જ કિવી ટીમે ભારત સામે પ્રથમ વખત વન-ડે શ્રેણી જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. 338 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે વિરાટ કોહલીની શાનદાર સદીના જોરે લડત આપી હતી, પરંતુ ટીમ 46 ઓવરમાં 296 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Tags :
Advertisement

.

×