Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Neymar Retirement: ફૂટબોલ સ્ટાર નેમારે લીધો સન્યાસ, વર્લ્ડ કપમાંથી બહાર થતા જ બ્રાઝિલના ફેન્સ આઘાતમાં

FIFA World Cup 2026: બ્રાઝિલના સ્ટાર સ્ટ્રાઈકર નેમારે ફીફા વર્લ્ડ કપ 2026 (FIFA World Cup 2026) ના રાઉન્ડ ઓફ 16માં નોર્વે સામે 1-2 થી મળેલી હાર બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સન્યાસ લીધો છે. 16 વર્ષના શાનદાર કરિયરમાં તેમણે 130 મેચમાં રેકોર્ડબ્રેક 80 ગોલ કર્યા છે. ન્યૂ જર્સીના મેટલાઈફ સ્ટેડિયમમાં જ તેમની પ્રથમ અને અંતિમ મેચ રમાઈ હતી.
neymar retirement  ફૂટબોલ સ્ટાર નેમારે લીધો સન્યાસ  વર્લ્ડ કપમાંથી બહાર થતા જ બ્રાઝિલના ફેન્સ આઘાતમાં
Advertisement

FIFA World Cup 2026: બ્રાઝિલ (Brazil) ના સ્ટાર સ્ટ્રાઈકર નેમાર (Neymar) દ્વારા આંતરરાષ્ટ્રીય ફૂટબોલ (International Football) માંથી સન્યાસ લેવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેનાથી સમગ્ર રમત જગતમાં શોકની લહેરે દોડી ગઈ છે. નેમારે (Neymar) પોતાના લાંબા અને ભવ્ય 16 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરનો અંત ન્યૂ જર્સી (New Jersey) ના પ્રખ્યાત મેટલાઈફ સ્ટેડિયમ (Metlife Stadium) ખાતે કર્યો હતો. સૌથી રસપ્રદ અને ભાવુક બાબત એ છે કે, વર્ષ 2010 માં આ જ ઐતિહાસિક સ્ટેડિયમ પરથી તેમણે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ મેચ રમીને શરૂઆત કરી હતી અને આજે સફરના અંતે આ જ મેદાન પર પોતાની અંતિમ મેચ પણ રમી હતી.

Tags :
Advertisement

.

×