ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વિરાટ કોહલીના જન્મદિવસે અનુષ્કાએ શેર કર્યા વિરાટના અનસીન ફની ફોટોસ

આજે ભારતીય ક્રિકેટ ટીમના કોહિનૂર સમાન ક્રિકેટર વિરાટ કોહલીનો 35 મો જન્મદિવસ છે. સવારથી અત્યાર સુધી અનેક સેલિબ્રિટીઓએ વિરાટને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ચાહકો પણ આજે ખૂબ જ ઉત્સાહિત દેખાય છે. સોશિયલ મીડિયા પર કિંગ વિરાટ કોહલીને અભિનંદન પાઠવતા...
04:58 PM Nov 05, 2023 IST | Harsh Bhatt
આજે ભારતીય ક્રિકેટ ટીમના કોહિનૂર સમાન ક્રિકેટર વિરાટ કોહલીનો 35 મો જન્મદિવસ છે. સવારથી અત્યાર સુધી અનેક સેલિબ્રિટીઓએ વિરાટને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ચાહકો પણ આજે ખૂબ જ ઉત્સાહિત દેખાય છે. સોશિયલ મીડિયા પર કિંગ વિરાટ કોહલીને અભિનંદન પાઠવતા...

આજે ભારતીય ક્રિકેટ ટીમના કોહિનૂર સમાન ક્રિકેટર વિરાટ કોહલીનો 35 મો જન્મદિવસ છે. સવારથી અત્યાર સુધી અનેક સેલિબ્રિટીઓએ વિરાટને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ચાહકો પણ આજે ખૂબ જ ઉત્સાહિત દેખાય છે. સોશિયલ મીડિયા પર કિંગ વિરાટ કોહલીને અભિનંદન પાઠવતા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. પરંતુ જેની પોસ્ટે હવે બધાનું ધ્યાન ખેંચ્યું છે, તે બીજું કોઈ નહીં પણ ક્રિકેટરની પત્ની એટલે કે અભિનેત્રી અનુષ્કા શર્મા છે.

અનુષ્કાએ શેર કર્યા વિરાટના અનસીન ફની ફોટોસ 

ચાહકો ઘણા સમયથી અનુષ્કા શર્માની રોમેન્ટિક પોસ્ટની રાહ જોઈ રહ્યા હતા. અનુષ્કાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વિરાટનો એક ફની ફોટો શેર કર્યો છે. અનુષ્કા શર્માએ વિરાટના જન્મદિવસ ઉપર એક હર્દયસ્પર્શી સંદેશો લખ્યો છે અને તેની સાથે સાથે વિરાટના ફની ફોટોસ પણ મૂક્યા છે. રસપ્રદ તો એ છે કે અનુષ્કાએ વિરાટની પહેલી T-20 વિકેટ જે જીરોમાં બૉલ ઉપર એટલે કે તેને વાઈડ બૉલ ઉપર પ્રથમ વિકેટ મળી હતી તેનો ફોટો શેર કર્યો હતો.  આ સિવાય અભિનેત્રીએ વિરાટની ઘણી જૂની તસવીર પણ શેર કરી છે.

આ પણ વાંચો -- Happy Birthday Virat Kohli: 35 વર્ષ 35 રેકોર્ડ 35 તસવીરોમાં, જુઓ શા માટે વિરાટ કોહલી છે ક્રિકેટનો બાદશાહ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
ANUSKA SHARMAbirthdayInstagramloveVirat Kohli
Next Article