Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pakistan Cricket in trouble : બાંગ્લાદેશ સામે શરમજનક હારની મળી શકે છે મોટી સજા! પાકિસ્તાન ક્રિકેટમાં મોટા ફેરફારની તૈયારી

Pakistan Cricket in trouble : બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણીમાં 0-2થી મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટમાં મોટા ફેરફારોની ચર્ચા જોર પકડી રહી છે. PCB મુખ્ય કોચ સરફરાજ અહમદ, ટેસ્ટ કેપ્ટન શાન મસૂદ અને ચીફ સિલેક્ટરના પદમાં બદલાવ પર વિચાર કરી રહ્યું છે. યુનુસ ખાન અને મોહમ્મદ હફીઝને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવા માટે પણ ચર્ચાઓ ચાલી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
pakistan cricket in trouble   બાંગ્લાદેશ સામે શરમજનક હારની મળી શકે છે મોટી સજા  પાકિસ્તાન ક્રિકેટમાં મોટા ફેરફારની તૈયારી
Advertisement

Pakistan Cricket in trouble : પાકિસ્તાન ક્રિકેટ (Pakistan Cricket) હાલમાં ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. બાંગ્લાદેશ (Bangladesh) સામે ટેસ્ટ શ્રેણીમાં 0-2થી થયેલી શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board - PCB)માં મોટા પાયે ફેરફારોની ચર્ચાઓ તેજ બની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમના મુખ્ય કોચ (Head Coach) સરફરાજ અહમદ (Sarfaraz Ahmed) તેમજ ટેસ્ટ કેપ્ટન (Test Captain) શાન મસૂદ (Shan Masood) પર પણ કાર્યવાહી થઈ શકે છે. સાથે જ ચીફ સિલેક્ટર (Chief Selector)ના પદમાં પણ ફેરફાર થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Tags :
Advertisement

.

×