ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Paralympics: એથ્લેટિક્સમાં ભારતને 8 મેડલની આશા,જાણો આજનાં શેડ્યુલ અંગે

પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય એથ્લેટ્સ અદ્દભૂત પ્રદર્શન ચાલુ પેરાલિમ્પિકના 6 દિવસમાં ભારતના ખાતામાં કુલ 20 મેડલ આવ્યા આ દિવસે ભારતને 8 મેડલ મળી શકે છે Paralympics:પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય એથ્લેટ્સ અદ્દભૂત પ્રદર્શન કરી રહ્યા છે. ટૂર્નામેન્ટના 6 દિવસ પૂરા થયા બાદ...
12:35 PM Sep 04, 2024 IST | Hiren Dave
પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય એથ્લેટ્સ અદ્દભૂત પ્રદર્શન ચાલુ પેરાલિમ્પિકના 6 દિવસમાં ભારતના ખાતામાં કુલ 20 મેડલ આવ્યા આ દિવસે ભારતને 8 મેડલ મળી શકે છે Paralympics:પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય એથ્લેટ્સ અદ્દભૂત પ્રદર્શન કરી રહ્યા છે. ટૂર્નામેન્ટના 6 દિવસ પૂરા થયા બાદ...

Paralympics:પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય એથ્લેટ્સ અદ્દભૂત પ્રદર્શન કરી રહ્યા છે. ટૂર્નામેન્ટના 6 દિવસ પૂરા થયા બાદ ભારતના ખાતામાં કુલ 20 મેડલ આવી ગયા છે. કોઈપણ પેરાલિમ્પિકમાં ભારતનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં સૌથી વધુ 19 મેડલ જીત્યા હતા. આ વખતે ભારતે ટોક્યો પેરાલિમ્પિક્સનો રેકોર્ડ તોડ્યો છે અને 20થી વધુ મેડલ જીતવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

આજે ભારત જીતી શકે છે 8 મેંડલ

આજે ટુર્નામેન્ટનો 7મો દિવસ છે. આ દિવસે ભારતને 8 મેડલ મળી શકે છે. આજે ભારતીય ખેલાડીઓ સાઇકલિંગ, શૂટિંગ, એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ, પાવરલિફ્ટિંગ અને તીરંદાજીની સ્પર્ધાઓમાં પોતાનો પડકાર રજૂ કરશે. જેમાં અરશદ શેખ, જ્યોતિ ગડેરિયા, મોહમ્મદ યાસર, રોહિત કુમાર, સચિન સર્જેરાવ, અમીષા રાવત, ધરમબીર, પ્રણવ સુરમા, અમિત કુમાર સરોહા, પરમજીત કુમાર અને સકીના ખાતૂન મેડલ રાઉન્ડમાં ભાગ લેશે.

આ પણ  વાંચો -Paralympics માં નવી ઈતિહાસ રેખા, ટોક્યોનો રેકોર્ડ તૂટ્યો

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં આજનું ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ

સાયકલિંગ

શૂટિંગ

એથ્લેટિક્સ

ટેબલ ટેનિસ

પાવરલિફ્ટિંગ

તીરંદાજી

પુરુષોની રિકર્વ (પ્રી-ક્વાર્ટર ફાઇનલ) સાંજે 5.49 કલાકે- હરવિંદર સિંઘ

Tags :
athleticsIndiaIndia Medal TallyIndian Team in Paris ParalympicsMedal Tallymedal tally Paralympics 2024paralympics 2024ParisParis ParalympicsParis Paralympics 2024Paris Paralympics 2024 Day 7Paris Paralympics 2024 Day 7 live
Next Article