Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Paris Olympic 2024 : ભારતે હોકીમાં જીત્યો Bronze Medal

હોકીમાં ભારતીય ટીમને બ્રોન્ઝ મેડલ હોકીમાં ભારતનો વિજય ભારતીય હોકી ટીમે મેળવ્યો બ્રોન્ઝ ભારતીય હોકી ટીમની શાનદાર સિદ્ધિ Paris Olympic 2024 : આજે ભારત અને સ્પેનની હોકી ટીમો આમને-સામને જોવા મળી હતી. જ્યા બંને ટીમો વચ્ચેની આ મેચ પેરિસના...
paris olympic 2024   ભારતે હોકીમાં જીત્યો bronze medal
Advertisement
  • હોકીમાં ભારતીય ટીમને બ્રોન્ઝ મેડલ
  • હોકીમાં ભારતનો વિજય
  • ભારતીય હોકી ટીમે મેળવ્યો બ્રોન્ઝ
  • ભારતીય હોકી ટીમની શાનદાર સિદ્ધિ

Paris Olympic 2024 : આજે ભારત અને સ્પેનની હોકી ટીમો આમને-સામને જોવા મળી હતી. જ્યા બંને ટીમો વચ્ચેની આ મેચ પેરિસના સ્ટેડ યવેસ-ડુ-માનોઇર ખાતે આયોજિત કરવામાં આવી હતી. બંને ટીમો આ મેચ બ્રોન્ઝ મેડલ જીતવા માટે મેદાને ઉતરી હતી. જેમા સ્પેનની શરૂઆત ઘણી સારી રહી હતી. તેમણે પેનલ્ટી સ્ટ્રોકમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. પેનલ્ટી સ્ટ્રોકથી ભારતને મોટો ફટકો પડ્યો હતો. મિરાલેસે સ્પેન માટે આ ગોલ કર્યો હતો. તે પછી ભારતે એક પછી એક 2 ગોલ ફટકાર્યા હતા. આ રીતે ભારતીય ટીમે મેચ 2-1 થી જીતી લીધી હતી. અને ભારતે હોકીમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો છે.

Tags :
Advertisement

.

×