Paris Paralympics 2024: ભારત માટે મેડલની આશાઓ વધી, જાણો કઈ રમતમાં આવતે ગોલ્ડ...
આજે ત્રીજા દિવસે અનેક રમતોમાં ભારતને મેડલની આશા ત્રીજા દિવસે પણ શૂટિંગમાં ભારત મેડલ જીતવા માટે શક્યતા વઘારે બીજા દિવસે શૂટિંગમાં ભારતે પ્રથમ બે મેડલ મેળવ્યા હતા Paris Paralympics 2024: આજનો દિવસ પેરિસ પેરાલિમ્પિક 2024નો ત્રીજો દિવસ છે. બીજાં...
01:30 PM Aug 31, 2024 IST
|
VIMAL PRAJAPATI
- આજે ત્રીજા દિવસે અનેક રમતોમાં ભારતને મેડલની આશા
- ત્રીજા દિવસે પણ શૂટિંગમાં ભારત મેડલ જીતવા માટે શક્યતા વઘારે
- બીજા દિવસે શૂટિંગમાં ભારતે પ્રથમ બે મેડલ મેળવ્યા હતા
Paris Paralympics 2024: આજનો દિવસ પેરિસ પેરાલિમ્પિક 2024નો ત્રીજો દિવસ છે. બીજાં દિવસે ભારતે 4 મેડલ જીત્યા હતા, ત્યારબાદ આજે ત્રીજા દિવસે અનેક રમતોમાં ભારતને મેડલની આશા છે. ત્રીજા દિવસે પણ શૂટિંગમાં ભારત મેડલ જીતવા માટે શક્યતા ધરાવે છે. બીજાં દિવસે શૂટિંગમાં ભારતે પ્રથમ બે મેડલ મેળવ્યા હતા. અવની લેખરાએ ભારત માટે ફરી એક વાર સોનેરી મેડલ જીતી લીધો છે. અત્યાર સુધી 3 મેડલ પેરા શૂટિંગમાં જ મળ્યા છે.
આ રહ્યો ભારતનો સંપૂર્ણ શેડ્યૂલ, જુઓ યાદી
પેરા બેડમિન્ટન:-
- મહિલા એકલ SL3 ગ્રુપ પ્લે સ્ટેજ (બપોરે 12 વાગે)
- પુરુષ એકલ SL3 ગ્રુપ પ્લે સ્ટેજ (બપોરે 1:20 વાગે)
- પુરુષ એકલ SL4 ગ્રુપ પ્લે સ્ટેજ (બપોરે 2:40 વાગે)
- પુરુષ એકલ SL4 ગ્રુપ પ્લે સ્ટેજ (બપોરે 3:20 વાગે)
- મહિલા એકલ SU5 ગ્રુપ પ્લે સ્ટેજ (સાંજ 4 વાગે)
પેરા શૂટિંગ:-
- પુરુષ 10 મીટર એર રાઇફ સ્ટેન્ડિંગ SH1 ક્વોલિફિકેશન (બપોરે 1 વાગે)
- મહિલા 10 મીટર એર પિસ્તલ SH1 ક્વોલિફિકેશન (બપોરે 3:30 વાગે)
- પુરુષ 10 મીટર એર રાઇફ સ્ટેન્ડિંગ SH1 ફાઈનલ (બપોરે 3:45 વાગે)
- મહિલા 10 મીટર એર પિસ્તલ SH1 ફાઈનલ (સાંજ 6:15 વાગે)
પેરા સાયકલિંગ ટ્રેક:-
- મહિલા C1-3 500 મીટર ટાઇમ ટ્રાયલ – ક્વોલિફાઇંગ (બપોરે 1:30 વાગે)
- પુરુષ C1-3 1000 મીટર ટાઇમ ટ્રાયલ – ક્વોલિફાઇંગ (બપોરે 1:49 વાગે)
- મહિલા C1-3 500 મીટર ટાઇમ ટ્રાયલ મેડલ ઇવેન્ટ્સ (સાંજ 5:10 વાગે)
પેરા રોઇંગ:-
- PR3 મિક્સ્ડ ડબલ સ્કલ્સ રેપેચેજ (બપોરે 2:40 વાગે)
પેરા તીરંદાજી:-
- મહિલા વ્યક્તિગત કમ્પાઉન્ડ ઓપન 1/8 એલિમિનેશન (સાંજ 7 વાગે)
- મહિલા વ્યક્તિગત કમ્પાઉન્ડ ઓપન 1/8 એલિમિનેશન (રાત્રિ 8:59 વાગે)
- મહિલા વ્યક્તિગત કમ્પાઉન્ડ ઓપન ક્વાર્ટર ફાઇનલ (રાત્રિ 9:33 વાગે)
- મહિલા વ્યક્તિગત કમ્પાઉન્ડ ઓપન ક્વ Quartર્ન ફાઇનલ (રાત્રિ 10:07 વાગે)
પેરા એથ્લેટિક્સ:
- પુરુષોના જેવલિન થ્રો – F57 ફાઈનલ (રાત્રિ 10:30 વાગે)
Next Article