Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Parveen Hooda Gold Medal : પરવીન હુડ્ડાએ રચ્યો ઈતિહાસ, Asian Games માં બોક્સિંગ ગોલ્ડ જીત્યો

Parveen Hooda Gold Medal :  ભારતીય બોક્સિંગ માટે એશિયન ગેમ્સ 2026માંથી વધુ એક મોટી ખુશખબર સામે આવી છે. ભારતની બોક્સર પરવીન હુડ્ડાએ મહિલાઓની 65 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. જાપાનના આઈચી-નાગોયામાં રમાઈ રહેલી સ્પર્ધાની ફાઇનલમાં પરવીને Chinese Taipeiની ચેન નીએન-ચિનને 3-2ના વિભાજિત નિર્ણયથી હરાવી હતી.
parveen hooda gold medal   પરવીન હુડ્ડાએ રચ્યો ઈતિહાસ  asian games માં બોક્સિંગ ગોલ્ડ જીત્યો
Advertisement

Parveen Hooda Gold Medal :  ભારતીય બોક્સિંગ માટે એશિયન ગેમ્સ 2026 (Asian Games 2026)માંથી વધુ એક મોટી ખુશખબર સામે આવી છે. ભારતની બોક્સર પરવીન હુડ્ડાએ મહિલાઓની 65 કિગ્રા કેટેગરી (Women's 65kg Boxing)માં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. જાપાનના આઈચી-નાગોયામાં રમાઈ રહેલી સ્પર્ધાની ફાઇનલમાં પરવીને Chinese Taipeiની ચેન નીએન-ચિન (Chen Nien-chin)ને 3-2ના વિભાજિત નિર્ણય (Split Decision)થી હરાવી હતી.

Tags :
Advertisement

.

×