Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajasthan Royals : 14 વર્ષના Batsman એ Ravindra Jadeja ને હંફાવ્યા !

Rajasthan Royals ટીમની મેચનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, વીડિઓમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, વૈભવ કોઈ પણ ડર કે ખચકાટ વિના જાડેજાના બોલનો સામનો કરી રહ્યો છે. તેણે જાડેજાના અનુભવને પડકાર ફેંકતા, મેદાનમાં ચારે બાજુ શાનદાર શોટ ફટકાર્યા હતા, જાડેજા પોતે આ યુવાન બેટ્સમેનની આક્રમક બેટિંગથી આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે.
rajasthan royals   14 વર્ષના batsman એ ravindra jadeja ને હંફાવ્યા
Advertisement
  • Rajasthan Royals ટીમની મેચનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે
  • યુવા ખેલાડીએ દિગ્ગજને હંફાવ્યા હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું
  • હવે સર જાડેજાની મીમ્સ અને ટ્રોલનો વિષય બની ગયા છે

Rajasthan Royals : IPL શરૂ થાય તે પહેલાં જ, રાજસ્થાન રોયલ્સ (IPL 2026 - Rajasthan Royals) તાલીમ શિબિરમાંથી એક આશ્ચર્યજનક વિડિઓ સામે આવ્યો છે. આ વિડિઓમાં, 14 વર્ષનો બેટ્સમેન વૈભવ સૂર્યવંશી (14 Year Old Batsman - Vaibhav Sooryavanshi) ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના (Indian Team All Rounder - Ravindra Jadeja) બોલને જોરદાર રીતે મારતો જોવા મળે છે. આ વિડિઓ હવે ચાહકોમાં વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો ---------- વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા હવે આ દેશ સામે રમશે T20 સીરીઝ, શિડ્યુલમાં થયો અચાનક બદલાવ!

Advertisement

Rajasthan Royals, આક્રમક બેટિંગથી આશ્ચર્યચકિત

વીડિઓમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, વૈભવ કોઈ પણ ડર કે ખચકાટ વિના જાડેજાના બોલનો સામનો કરી રહ્યો છે. તેણે જાડેજાના અનુભવને પડકાર ફેંકતા, મેદાનમાં ચારે બાજુ શાનદાર શોટ ફટકાર્યા હતા, જાડેજા પોતે આ યુવાન બેટ્સમેનની આક્રમક બેટિંગથી આશ્ચર્યચકિત થઈ ગયો હતો. વૈભવને આશ્ચર્યચકિત જોઈને જાડેજાની પ્રતિક્રિયા હવે મીમ્સ અને ટ્રોલનો વિષય બની ગઈ છે.

Advertisement

Rajasthan Royals, ચાહકોની અપેક્ષા વધી ગઇ

IPL ઇતિહાસના સૌથી યુવા ખેલાડી વૈભવે (14 Year Old Batsman - Vaibhav Sooryavanshi) જે રીતે જાડેજા જેવા દિગ્ગજ બોલરનો અભ્યાસમાં સામનો કર્યો છે, તેનાથી રાજસ્થાન રોયલ્સ ચાહકોની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. IPL ઇતિહાસના સૌથી મોટા સોદાઓમાંના એકમાં, રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સને (Sanju Samson - Chennai Super King) વેચી દીધો છે. બદલામાં, રાજસ્થાને ચેન્નાઈના સૌથી વિશ્વસનીય ખેલાડીઓ, રવિન્દ્ર જાડેજા અને સેમ કુરનને તેની ટીમમાં સામેલ કર્યા છે.

રિયાન પરાગની પસંદગી કરી

એવા અહેવાલો હતા કે, જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે, પરંતુ રાજસ્થાને સંજુના ઉત્તરાધિકારી તરીકે રિયાન પરાગની પસંદગી કરી છે. આઈપીએલ 28 માર્ચથી શરૂ થશે, અને ચેન્નાઈનો પહેલો મેચ સંજુની ભૂતપૂર્વ ટીમ, રાજસ્થાન રોયલ્સ સામે 30 માર્ચે ગુવાહાટીમાં રમાશે.

આ પણ વાંચો ---------- Chief Selector Ajit Agarkar એ ગુગલી ફેંકી, જાણો શું માંગણી મુકી

Tags :
Advertisement

.

×