Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમને મોટુ નુકસાન, PSLની મેચ રદ

ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમ તબાહ રાવલપિંડી સ્ટેડિયમમાં ડ્રોન એટેકથી તબાહી આજે રાત્રે સ્ટેડિયમમાં મેચ પણ થવાની હતી Rawalpindi Cricket Stadium attack: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે Operation Sindoor2 અંતર્ગત કાર્યવાહી કરી....
ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમને મોટુ નુકસાન  pslની મેચ રદ
Advertisement
  • ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમ તબાહ
  • રાવલપિંડી સ્ટેડિયમમાં ડ્રોન એટેકથી તબાહી
  • આજે રાત્રે સ્ટેડિયમમાં મેચ પણ થવાની હતી

Rawalpindi Cricket Stadium attack: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે Operation Sindoor2 અંતર્ગત કાર્યવાહી કરી. ત્યાર બાદ પાકિસ્તાને ભારતના 15 શહેરો પર હુમલાની કોશિશ કરી, પણ ભારતની S-400 વાયુ રક્ષા પ્રણાલીએ આ હુમલાને નિષ્ફળ કરી દીધા. આ દરમ્યાન મોટા સમાચાર આવી રહ્યા છે કે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પર ડ્રોનથી હુમલો થયો છે. આ સ્ટેડિયમમાં આજે રાત્રે 8 વાગ્યે પાકિસ્તાન સુપર લીગની મેચ રમાવાની હતી, જેને પેશાવર અને કરાચીની ટીમે આમને સામને રમવાની હતી.

Tags :
Advertisement

.

×