Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Cricket Record : એક શાનદાર ઇનિંગ અને ગાયકવાડે કોહલીને પાછળ છોડ્યા, જાણો શેમાં બનાવ્યો રેકોર્ડ?

રુતુરાજ ગાયકવાડે અફઘાનિસ્તાન A સામે 66 રનની શાનદાર ઇનિંગ રમી લિસ્ટ A ક્રિકેટમાં વિરાટ કોહલીનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. 5227 રન સાથે તેમની સરેરાશ 59.39 થઈ છે, જે સૌથી શ્રેષ્ઠ છે. શ્રીલંકામાં ચાલી રહેલી ટ્રાઇ-નેશન સિરીઝમાં ભારત A માટે ગાયકવાડ સતત શાનદાર ફોર્મમાં છે અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી છે.
cricket record   એક શાનદાર ઇનિંગ અને ગાયકવાડે કોહલીને પાછળ છોડ્યા  જાણો શેમાં બનાવ્યો રેકોર્ડ
Advertisement

Ruturaj Gaikwad World Record : ભારત A ટીમના સ્ટાર બેટર રુતુરાજ ગાયકવાડે શ્રીલંકામાં ચાલી રહેલી ટ્રાઇ-નેશન સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરીને નવો ઇતિહાસ રચ્યો છે. અફઘાનિસ્તાન A સામે 66 રનની ઇનિંગ રમતા ગાયકવાડે લિસ્ટ A ક્રિકેટમાં વિરાટ કોહલીનો સૌથી મોટા બેટિંગ એવરેજનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.

Tags :
Advertisement

.

×