Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sachin Tendulkar Plane Viral Video : તેંડુલકરે દીકરી સારા અને પુત્રવધુ સાનિયા સાથે હવામાં રમી ક્રિકેટ મેચ

Sachin Tendulkar Plane Viral Video : ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરનો એક અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ ખાનગી જેટમાં દીકરી સારા તેંડુલકર અને પુત્રવધૂ સાનિયા ચાંડોકી સાથે ક્રિકેટ રમતા જોવા મળે છે. આ મજેદાર પારિવારિક પળોને ચાહકોએ વખાણી છે, જ્યારે કેટલાક લોકોએ વિમાનની સુરક્ષા અને વીઆઈપી કલ્ચર અંગે સવાલો ઉઠાવ્યા છે.
sachin tendulkar plane viral video   તેંડુલકરે દીકરી સારા અને પુત્રવધુ સાનિયા સાથે હવામાં રમી ક્રિકેટ મેચ
Advertisement

Sachin Tendulkar Plane Viral Video : ભારતીય ક્રિકેટના દિગ્ગજ (Cricket Legend) અને "ક્રિકેટના ભગવાન" (God of Cricket) તરીકે જાણીતા સચિન તેંડુલકર ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા હોય, પરંતુ રમત પ્રત્યેનો તેમનો પ્રેમ આજે પણ અકબંધ છે. 16 વર્ષની નાની ઉંમરે ડેબ્યૂ (Debut) કરનારા માસ્ટર બ્લાસ્ટર 40 વર્ષની ઉંમર સુધી ક્રિકેટ રમ્યા અને વ્યાવસાયિક ક્રિકેટ (Professional Cricket) છોડ્યા પછી પણ ક્રિકેટ તેમનો પીછો છોડતું નથી. હાલમાં 53 વર્ષના સચિન તેંડુલકર ક્યારેક ક્યારેક કેટલીક લીગ મેચોમાં ભાગ લેતા જોવા મળે છે. તાજેતરમાં સચિન તેંડુલકરનો એક અનોખો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ભારે વાયરલ (Viral) થઈ રહ્યો છે, જેમાં તેઓ જમીન પર નહીં પરંતુ આકાશમાં ઉડતા એક ખાનગી જેટમાં (Private Jet) ક્રિકેટ રમતા નજરે પડે છે.

Tags :
Advertisement

.

×