Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Sachin Tendulkar : 15 વર્ષની ઉંમરે વૈભવને ઉપકપ્તાન બનાવવો યોગ્ય? સચિને ઉઠાવ્યા મોટા સવાલ

Sachin Tendulkar on Vaibhav Sooryavanshi: ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની કેપ્ટનશિપ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સચિનના મતે વૈભવને આટલી નાની ઉંમરે ઉપકપ્તાન બનાવવો ઉતાવળભર્યો નિર્ણય છે. પહેલાં તેને રેડ બોલ ક્રિકેટમાં વધુ અનુભવ મેળવવાની તક આપવી જોઈએ. દુલીપ ટ્રોફીમાં વૈભવને ઈસ્ટ ઝોનનો ઉપકપ્તાન બનાવવામાં આવ્યો હતો. સચિનની આ સલાહ બાદ ક્રિકેટજગતમાં યુવા ખેલાડીઓની જવાબદારી અંગે ચર્ચા શરૂ થઈ છે.
sachin tendulkar   15 વર્ષની ઉંમરે વૈભવને ઉપકપ્તાન બનાવવો યોગ્ય  સચિને ઉઠાવ્યા મોટા સવાલ
Advertisement

Sachin Tendulkar on Vaibhav Sooryavanshi: ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરે 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પોતાની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટજગતમાં ઓળખ બનાવનાર વૈભવને નાની ઉંમરે કેપ્ટનશિપની જવાબદારી આપવાના નિર્ણય અંગે સચિને સવાલ ઉઠાવ્યા છે. તેમના મતે વૈભવને અત્યારે નેતૃત્વની જવાબદારી સોંપવાને બદલે વધુ રેડ બોલ ક્રિકેટ રમવાની તક આપવી જોઈએ.

Tags :
Advertisement

.

×