Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Shikhar Dhawan: બીજીવાર લગ્ન કરશે ભારતીય ક્રિકેટનો ‘ગબ્બર’, કોણ છે દુલ્હન?, કેવી રીતે થયો પ્રેમ?

ભારતીય ક્રિકેટમાં ગબ્બર તરીકે ઓળખાતો શિખર ધવન ફરીથી લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. તેની ગર્લફ્રેન્ડ સાથે ચોરીના ફેરા ફરશે. ફેબ્રુઆરી મહિનામાં આયોજીત ભવ્ય લગ્નપ્રસંગમાં સેલેબ્રિટીઝ મહેમાન તરીકે હાજરી આપશે. શિખર ધવનની બીજી પત્ની કોણ હશે, આવો જાણીએ...
shikhar dhawan  બીજીવાર લગ્ન કરશે ભારતીય ક્રિકેટનો ‘ગબ્બર’  કોણ છે દુલ્હન   કેવી રીતે થયો પ્રેમ
Advertisement
  • Shikhar Dhawan: બીજીવાર લગ્ન કરશે શિખર ધવન
  • ગર્લફ્રેન્ડ સાથે ફરશે ચોરીના ફેરા
  • ફેબ્રુઆરીમાં લગ્નપ્રસંગનું આયોજન

Shikhar Dhawan: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર (Former Indian cricketer) શિખર ધવનના જીવનમાં બીજી વખત લગ્નની શરણાઈ વાગશે. ભારતીય ક્રિકેટના "ગબ્બર" તરીકે જાણીતા ધવન તેની ગર્લફ્રેન્ડ (Girlfriend) સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. મળતી માહિતી મુજબ તે ફેબ્રુઆરીમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં દિલ્હી-એનસીઆરમાં એક ભવ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં ક્રિકેટ (Cricket) અને બોલિવૂડ (Bollywood) ની મોટી મોટી હસ્તીઓ હાજરી આપશે. લગ્નની તૈયારીઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે.

Tags :
Advertisement

.

×