Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

MS Dhoni ની આ છેલ્લી IPL! જાણો કોણે કર્યો આ દાવો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 પહેલાં જ ક્રિકેટ જગતમાં ધૂમ મચી ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે સંજૂ સેમસન, રવિન્દ્ર જાડેજા અને સેમ કરનને લઈને સંભવિત મેગા-ટ્રેડની ચર્ચા ગરમ છે. આ સાથે જ એવી અટકળો તેજ બની છે કે IPL 2026 મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી સિઝન બની શકે છે. CSK હવે ધોની બાદના યુગ માટે નવી કમાન શોધી રહી છે – અને તે સંજૂ સેમસનમાં જોવા મળી રહી છે.
ms dhoni ની આ છેલ્લી ipl  જાણો કોણે કર્યો આ દાવો
Advertisement
  • Dhoni Retirement News
  • ધોનીનો અંતિમ IPL? CSKમાં સંજૂ સેમસનની એન્ટ્રીની ચર્ચા
  • IPL 2026 પહેલાં મોટો ટ્રેડ! ધોની બાદ CSKની કમાન સંજૂ સેમસન પાસે?
  • CSKની મોટી યોજના: ધોની પછી સંજૂ સેમસન બનશે કેપ્ટન?

Dhoni Retirement News : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટે 15 ડિસેમ્બરે યોજાનારી મીની ઓક્શન પહેલા એક મોટા ટ્રેડની ચર્ચાએ ક્રિકેટ જગતમાં ગરમાવો લાવી દીધો છે. 5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે એક મેગા-ટ્રેડ ડીલ થવાની શક્યતા છે, જેનું કેન્દ્રબિંદુ RRના કેપ્ટન અને સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજૂ સેમસન છે. જો આ ડીલ સફળ થાય, તો સંજૂ સેમસન CSKમાં સામેલ થશે, જેના બદલામાં CSKના દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને વિદેશી સ્ટાર સેમ કરન રાજસ્થાન રોયલ્સમાં જઈ શકે છે.

Tags :
Advertisement

.

×