Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

તિલક વર્મા આઉટ, શુભમન ગિલ ઈન? ન્યૂઝીલેન્ડ સીરીઝ પહેલા મોટો ફેરફાર

ટીમ ઈન્ડિયાનો આક્રમક બેટ્સમેન તિલક વર્મા ન્યૂઝીલેન્ડ સામેની મેચોમાં મેદાન પર જોવા નહીં મળે, કારણ કે તેને અચાનક સર્જરીની જરૂર પડી છે. BCCI ના રિપોર્ટ મુજબ તેની હાલત સુધારા પર છે, પરંતુ તે મેદાન પર ક્યારે પરત ફરશે તે હજુ અનિશ્ચિત છે. તિલકની આ ઈજાએ માત્ર મિડલ ઓર્ડરમાં જગ્યા જ ખાલી નથી કરી, પણ એક એવા ખેલાડીના નસીબ પણ ખોલી નાખ્યા છે જે છેલ્લા ઘણા સમયથી બહાર હતો.
તિલક વર્મા આઉટ  શુભમન ગિલ ઈન  ન્યૂઝીલેન્ડ સીરીઝ પહેલા મોટો ફેરફાર
Advertisement
  • Tilak Varma Injury News : તિલક વર્મા ન્યૂઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર
  • પેટની ગંભીર સમસ્યાના કારણે તિલક વર્માની કરાઈ સર્જરી
  • ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ 3 ટી-20 મેચોમાંથી થયો આઉટ
  • હાલ હોસ્પિટલમાંથી રજા અપાઈ, રિકવરી પર BCCIની નજર
  • તિલકની જગ્યાએ શુભમન ગિલની વાપસીની પ્રબળ શક્યતા

Tilak Varma Injury News : ભારતીય ક્રિકેટ ચાહકો માટે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી પહેલા એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર મિડલ ઓર્ડર બેટ્સમેન તિલક વર્મા અચાનક ઈજાગ્રસ્ત થતા આગામી T20 શ્રેણીની શરૂઆતની મેચોમાંથી બહાર થઈ ગયો છે. પેટની ગંભીર સમસ્યાને કારણે તિલકને ઈમરજન્સી સર્જરી કરાવવી પડી છે, જેના કારણે તે મેદાનથી દૂર રહેશે.

Tags :
Advertisement

.

×