Olympic 2024 ના સમાપન સમારોહમાં Tom Cruise આ સ્ટંટ કરશે, જુઓ વીડિયો
Actor Tom Cruise ની ખાસ ઉપસ્થિતિની આશા
સમાપન સમારોહમાં આશરે 29 મિલિયન લોકો આવશે
XXXIV ઓલિમ્પિયાડની રમતો યોજવાની અપેક્ષા
Tom Cruise Olympic Stunt: France ની રાજધાની Paris માં 11 ઓગસ્ટના રોજ Paris Olympic 2024 નો સમાપન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન દરમિયાન Actor Tom Cruise ની ખાસ ઉપસ્થિતિની યોજના બનાવવામાં આવી છે. અહેવાલો અને સોશિયલ મીડિયા પર મળી આવતી માહિતી અનુસાર 61 વર્ષના Actor Tom Cruise Paris Olympic 2024 ના સમાપન સમારોહમાં અન્ય સિતારાઓ સાથે ચાર ચાંદ લગાવશે.
Today's Impossible Stat is all about *that* stunt 🏍 🏔 #MissionImpossible - Dead Reckoning Part One arrives on 4K Disc and Blu-ray in 6 days packed with special features. Pre-order now: https://t.co/iiohwc5iSh pic.twitter.com/K5R6Dyigqo
— Mission: Impossible (@MissionFilm) October 25, 2023
Actor Tom Cruise ની ખાસ ઉપસ્થિતિની આશા
જોકે હાલમાં, Paris Olympic 2024 ના સમાપન સમારોહના કાર્યક્રમોને હજું અકબંધ રાખવામાં આવ્યા છે. તે ઉપરાંત Actor Tom Cruise એ સમાપન સમારોહમાં એક ખાસ સ્ટંટ કરી શકે છે. તો એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે, Actor Tom Cruise એ તેમની નવી ફિલ્મ Mission Impossible માં જે સ્ટંટ કરવામાં આવ્યો છે. તે સ્ટંટ કરી શકે છે. તો આ સમાપન સમારોહમાં પેરિસની મેયર એની હિડાલ્ગો Olympic Flag ને Los Angeles ની મેયર કેરેન બાસને સોંપવામાં આવશે.
આ પણ વાંચો: Paris Olympics 2024:તિરંદાજીમાં Ankita and Dheerajની જોડી પહોંચી ક્વાર્ટર ફાઈનલમાં
સમાપન સમારોહમાં આશરે 29 મિલિયન લોકો આવશે
— Navy (@TomCruiseNavy) August 1, 2024
તો Paris Olympic 2024 ના સમાપન સમારોહમાં એક નામચિન Hollywood Production ના કાર્યક્રમોની આશા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ કાર્યક્રમોને લઈ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. તો Paris Olympic 2024 ના સમાપન સમારોહમાં આશરે 29 મિલિયન લોકો સામેલ થવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. જોકે ટોક્યો ઓલિમ્પિક કરતા આ વખતે 60 ટકા વધુ લોકો સમાપન સમારોહમાં શામેલ થવાના છે. કેસી વાસરમૈનની અધ્યક્ષતામાં 2028 ગ્રીષ્મકાલીન ઓલિમ્પિક Los Angeles માં 14 થી 30 જુલાઈ સુધી થયું હતું.
XXXIV ઓલિમ્પિયાડની રમતો યોજવાની અપેક્ષા
Los Angeles માં 1932 ની ઇવેન્ટ માટે નિર્મિત સ્થળ પર XXXIV ઓલિમ્પિયાડની રમતો યોજવાની અપેક્ષા છે. તે લોસ એન્જલસ 2028 (LA28) આયોજક ડાઉનટાઉન સ્પોર્ટ્સ પાર્કનો ભાગ હશે. આમાં Crypto.com એરેના, કન્વેન્શન સેન્ટર, LA ફૂટબોલ ક્લબ સ્ટેડિયમ, USCનું ગેલેન સેન્ટર અને પીકોક થિયેટરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Paris Olympics 2024: એક્શનમાં દેખાશે મનુ ભાકર-લક્ષ્ય સેન, આજે બે મેડલની આશા