Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

FIFA World Cup 2026 શરૂ થાય તે પહેલા અમેરિકામાં અંધાધૂંધ ફાયરિંગ, સુરક્ષા પર ઉઠ્યા સવાલ

FIFA World Cup 2026 પહેલા યુનાઇટેડ સ્ટેટ્સના કેન્સાસ સિટીમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી છે. ઇંગ્લેન્ડ ફૂટબોલ ટીમના બેઝ કેમ્પ નજીક બનેલી આ ઘટનામાં 9 લોકો ઘાયલ થયા છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે.
fifa world cup 2026 શરૂ થાય તે પહેલા અમેરિકામાં અંધાધૂંધ ફાયરિંગ  સુરક્ષા પર ઉઠ્યા સવાલ
Advertisement

FIFA World Cup 2026 : યુએસએ શૂટિંગ ઘટના (USA Shooting Incident): ફિફા વર્લ્ડ કપ 2026 (FIFA World Cup 2026) ની ભવ્ય શરૂઆત થાય તે પહેલાં જ યજમાન દેશ યુનાઇટેડ સ્ટેટ્સ (United States) માંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં અંધાધૂંધ ગોળીબાર (Mass Shooting) ની એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. જો કે અમેરિકા માટે આવી ઘટનાઓ નવી નથી, પરંતુ આ વખતે આ મામલો વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવ્યો છે કારણ કે આ ફાયરિંગ ઇંગ્લેન્ડ ફૂટબોલ ટીમ (England Team) ના ઓફિશિયલ વર્લ્ડ કપ બેઝ કેમ્પ નજીક થયું છે. મિઝોરીના કેન્સાસ સિટી (Kansas City, Missouri) માં જ્યાં ઇંગ્લેન્ડની ટીમ રોકાવાની છે, ત્યાં ગોળીબારના પ્રચંડ અવાજોથી આખો વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો હતો.

Tags :
Advertisement

.

×