Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vaibhav Sooryavanshi vs Afghanistan A : ફિફ્ટી ચૂકી ગયો પણ દિલ જીતી લીધું! વૈભવ સૂર્યવંશીએ 200ના સ્ટ્રાઈક રેટથી ફટકાર્યા 9 ચોગ્ગા

Vaibhav Sooryavanshi vs Afghanistan A : ભારત A (India A)ના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi)એ અફઘાનિસ્તાન A સામેની મેચમાં ફરી એકવાર પોતાની આક્રમક બેટિંગનો પરિચય આપ્યો. તેણે ઇનિંગની શરૂઆત સતત 2 ચોગ્ગા સાથે કરી અને માત્ર 22 બોલમાં 44 રનની તોફાની ઇનિંગ રમી. પ્રભસિમરન સિંહ સાથે 74 રનની ભાગીદારી કરીને તેણે ટીમને મજબૂત અને ઝડપી શરૂઆત અપાવી.
vaibhav sooryavanshi vs afghanistan a   ફિફ્ટી ચૂકી ગયો પણ દિલ જીતી લીધું  વૈભવ સૂર્યવંશીએ 200ના સ્ટ્રાઈક રેટથી ફટકાર્યા 9 ચોગ્ગા
Advertisement

Vaibhav Sooryavanshi vs Afghanistan A : ભારત A (India A)ના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi)એ અફઘાનિસ્તાન A (Afghanistan A) સામેની ODI Triangular Seriesની મેચમાં પોતાની આક્રમક બેટિંગ (Aggressive Batting)થી ફરી એકવાર સૌનું ધ્યાન ખેંચ્યું. પોતાની ઓળખ મુજબ તેણે ઇનિંગની શરૂઆત જ સતત બાઉન્ડરી (Boundary) ફટકારીને કરી અને ટીમને મજબૂત શરૂઆત અપાવી.

Tags :
Advertisement

.

×