Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vaibhav Suryavanshi Century: વૈભવે આફ્રિકન બોલરોને બરાબરના ધોયા, 63 બોલમાં સદી

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર રમાઈ રહેલી અંડર-19 વનડે શ્રેણીમાં ભારતીય ટીમના યુવા કેપ્ટન વૈભવ સૂર્યવંશીએ બેટિંગમાં એવો જાદુ ચલાવ્યો છે કે આખું આફ્રિકા સ્તબ્ધ થઈ ગયું છે. વિજય હજારે ટ્રોફીમાં ડબલ સેન્ચુરીની નજીક પહોંચનાર આ ખેલાડીએ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે માત્ર થોડા જ બોલમાં સદી ફટકારીને પોતાની તાકાત બતાવી દીધી છે. શું ભારત આ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી શકશે?
vaibhav suryavanshi century  વૈભવે આફ્રિકન બોલરોને બરાબરના ધોયા   63 બોલમાં સદી
Advertisement
  • અંડર-19 કેપ્ટન વૈભવે માત્ર 63 બોલમાં ફટકારી શાનદાર સદી (Vaibhav Suryavanshi Century)
  • ત્રીજી વનડે મેચમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે આક્રમક રમત
  • ભારત પહેલા જ શ્રેણીમાં 2-0 થી અજેય સરસાઈ ધરાવે છે
  • અગાઉ બીજી મેચમાં માત્ર 24 બોલમાં બનાવ્યા હતા 68 રન
  • ભારતીય ટીમની નજર હવે આફ્રિકા વિરુદ્ધ ક્લીન સ્વીપ કરવા પર

Vaibhav Suryavanshi Century  : ભારત અને દક્ષિણ આફ્રિકાની અંડર-19 ટીમો વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચોની વનડે શ્રેણીમાં ભારતીય યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ બે મેચ જીતીને ભારત પહેલા જ શ્રેણી 2-0 થી પોતાના નામે કરી ચૂક્યું છે, ત્યારે ત્રીજી મેચમાં ભારતીય કેપ્ટન વૈભવ સૂર્યવંશીએ દક્ષિણ આફ્રિકાના મેદાન પર રનની રમઝટ બોલાવી દીધી છે.

Tags :
Advertisement

.

×