Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vaibhav Suryavanshi Captaincy : 15 વર્ષની વયે વૈભવ સૂર્યવંશી બન્યો કેપ્ટન, સેન્ટ્રલ ઝોન સામે સંભાળશે ટીમની કમાન

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં 15 વર્ષીય ખેલાડીએ ઈસ્ટ ઝોનની કમાન સંભાળી છે. કેપ્ટન ઈશાન કિશનને કાંડામાં ઈજા થતાં તેમણે મેદાન છોડવું પડ્યું હતું. કુમાર કુશાગ્ર વિકેટકીપર બન્યા હતા. ટી20માં ધમાકેદાર પ્રદર્શન બાદ હવે રેડ બોલ ક્રિકેટમાં વૈભવ પાસે મોટી ઇનિંગ્સ રમવાની ઉત્તમ તક છે.
vaibhav suryavanshi captaincy    15 વર્ષની વયે વૈભવ સૂર્યવંશી બન્યો કેપ્ટન  સેન્ટ્રલ ઝોન સામે સંભાળશે ટીમની કમાન
Advertisement

Vaibhav Suryavanshi Captaincy :  બેંગલુરુના બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ચાલી રહેલી દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં એક ઐતિહાસિક પળ જોવા મળી છે. સત્તાવાર માહિતી મુજબ નિયમિત કેપ્ટન ઈશાન કિશન કલાઈમાં ઈજા થતાં બહાર ગયા બાદ માત્ર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ઈસ્ટ ઝોનની કેપ્ટનશિપ સંભાળી લીધી છે. કુમાર કુશાગ્ર વિકેટકીપિંગ માટે મેદાનમાં આવ્યા હતા.

Tags :
Advertisement

.

×