Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Elon Musk Starlink Controversy : 'અમેરિકામાં BYD રોકનારા ભારતમાં જ્ઞાન ન વહેંચે', મસ્કના સ્ટારલિંક રોદણાં પર વેંકટેશ પ્રસાદનો પ્રહાર

ભારતમાં સ્ટારલિંકને મંજૂરી ન મળતાં એલોન મસ્કે મુકેશ અંબાણી પર મોનોપોલીનો આક્ષેપ કર્યો હતો. આ અંગે વેંક્ટેશ પ્રસાદે ઈલોન મસ્ક પર પ્રહાર કર્યા છે. પ્રસાદે મસ્કના બેવડા ધોરણો ખુલ્લા પાડતાં કહ્યું કે અમેરિકામાં ટેસ્લા બચાવવા BYD ને રોકનારા મસ્ક ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષાના નિયમો સામે બિનજરૂરી હોબાળો મચાવી રહ્યા છે.
elon musk starlink controversy    અમેરિકામાં byd રોકનારા ભારતમાં જ્ઞાન ન વહેંચે   મસ્કના સ્ટારલિંક રોદણાં પર વેંકટેશ પ્રસાદનો પ્રહાર
Advertisement

Elon Musk Starlink Controversy :  અમેરિકન અબજોપતિ એલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંકને ભારતમાં હજુ સુધી નિયમનકારી મંજૂરી મળી શકી નથી. આ હતાશા વચ્ચે મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મુકેશ અંબાણીને નિશાન બનાવી વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. આ પોસ્ટનો જડબાતોડ જવાબ આપતાં પૂર્વ ભારતીય ક્રિકેટર વેંકટેશ પ્રસાદે મસ્કને આડે હાથ લીધા છે.

Tags :
Advertisement

.

×