Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Virat Kohli Arshdeep Mimicry: કોહલી બન્યો એન્ટરટેઈનર! અર્શદીપની નકલ જોઈ રોહિત હસીને બેવડ વળી ગયા

ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી હાલમાં મેદાન પર એક નવા જ અવતારમાં જોવા મળી રહ્યા છે. વડોદરાના ટ્રેનિંગ કેમ્પમાં તેમણે કઈ એવી હરકત કરી કે કેપ્ટન રોહિત શર્મા પણ પોતાની હસી રોકી શક્યા નહીં? સાઉથ આફ્રિકામાં ધમાલ મચાવ્યા બાદ હવે કીવી ટીમ સામે મેદાનમાં ઉતરતા પહેલા ટીમ ઈન્ડિયાના આંતરિક માહોલ અને ખેલાડીઓની મસ્તી વિશે જાણો અહીં...
virat kohli arshdeep mimicry  કોહલી બન્યો એન્ટરટેઈનર  અર્શદીપની નકલ જોઈ રોહિત હસીને બેવડ વળી ગયા
Advertisement
  • વડોદરામાં વિરાટ કોહલીનો મસ્તીખોર અંદાજ થયો વાયરલ
  • ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાનો પ્રેક્ટિસ કેમ્પ શરૂ
  • નેટ્સમાં વિરાટ કોહલીએ અર્શદીપ સિંહના રન-અપની કરી મજાકિયા નકલ
  • સાથી ખેલાડીઓ અને કેપ્ટન રોહિત શર્મા હસીને લોથપોથ થયા
  • દક્ષિણ આફ્રિકા સામે 302 રન ફટકારી કોહલી ફોર્મમાં પરત ફર્યા

Virat Kohli Arshdeep Mimicry : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હાલમાં ખૂબ જ હળવા અને ખુશમિજાજ મૂડમાં જોવા મળી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની આગામી વનડે સિરીઝની તૈયારીઓ માટે વડોદરામાં યોજાયેલા નેશનલ ટ્રેનિંગ કેમ્પમાં કોહલીની એન્ટ્રીથી માહોલ એકદમ જીવંત બની ગયો છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન કોહલી માત્ર બેટિંગમાં જ નહીં, પરંતુ ટીમના સાથી ખેલાડીઓનું મનોરંજન કરવામાં પણ મોખરે રહ્યા હતા.

Tags :
Advertisement

.

×