Rohit-Kohli Comeback: વિરાટ અને રોહિતના ફેન્સ થાઈ જાઓ તૈયાર મોટા રોમાન્સ માટે
Rohit-Kohli Comeback : 19 ઓક્ટોબરે કોહલી-રોહિતને ફેન્સ ફરી એકવાર ટીમ ઈન્ડિયાની જર્સીમાં રમતા જોઈ શકશે.
Advertisement
- કોહલી અને રોહિત શર્માના ફેન્સ માટે મોટા સમાચાર (Rohit-Kohli Comeback)
- T20 અને ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહી દીધું
- ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝમાં જોવા મળશે
- ઈન્ડિયાની જર્સીમાં રમતા જોઈ શકશે
Rohit-Kohli Comeback : વિરાટ કોહલી અને રોહિત શર્માના ફેન્સ (Rohit-Kohli Comeback)માટે મોટા સમાચાર છે. ટીમ ઈન્ડિયાના બે મહાન બેટ્સમેનોએ T20 અને ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. વિરાટ કોહલી અને રોહિત ફક્ત વનડેમાં જ પ્રદર્શન કરતા જોવા મળશે.પરંતુ ઘણા ફેન્સ જાણવા માટે ઉત્સુક છે કે આ બંને બેટ્સમેન કેટલા દિવસ પછી મેદાન પર જોવા મળશે? તો તમને જણાવી દઈએ કે બંને સ્ટાર ખેલાડીઓ ક્યારે રમતાં જોવા મળશે.

