Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Women's T20 World Cup: દક્ષિણ આફ્રિકા સામે હારથી નિરાશ થઈ હરમનપ્રીત, કેપ્ટને સ્વીકારી મોટી ભૂલ!

મહિલા T20 વર્લ્ડ કપ 2026 ની 18મી મેચમાં ભારતને દક્ષિણ આફ્રિકા સામે છ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે હાર બાદ ફીલ્ડિંગની તકો ગુમાવવા બદલ દુઃખ વ્યક્ત કર્યું. જોકે, લીગ તબક્કામાં ભારતની હજુ બે મેચ બાકી છે. કેપ્ટને સકારાત્મક રહેવાના મહત્વ પર ભાર મૂક્યો.
women s t20 world cup  દક્ષિણ આફ્રિકા સામે હારથી નિરાશ થઈ હરમનપ્રીત  કેપ્ટને સ્વીકારી મોટી ભૂલ
Advertisement

Women's T20 World Cup: મહિલા T20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. માન્ચેસ્ટરમાં આયોજિત આ રોમાંચક મુકાબલામાં દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને 6 વિકેટથી પરાજય આપ્યો. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે મેચમાં ગુમાવેલી ફિલ્ડિંગની તકોને હાર માટેનું મુખ્ય કારણ ગણાવ્યું. ટીમ ઇન્ડિયા હવે આગામી બે મહત્વની મેચો પર ધ્યાન કેન્દ્રિત કરીને સેમીફાઇનલની રેસમાં ટકી રહેવા મથશે.

Tags :
Advertisement

.

×