SSIP સેલ દ્વારા વિધાર્થીઓને પગભર કરવા સરકારની મદદ રંગ લાવી, વિધાર્થીનીનું અનોખું સાહસ
રાજ્ય સરકાર યુવાઓને પગભર બનાવવા કટ્ટીબધ્ધ છે ત્યારે જૂનાગઢ બહાઉદ્દીન કોલેજમાં ચાલતા SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન) પોલીસી અંતર્ગત વિદ્યાર્થીની તૃપ્તિ કોરાટે કેસુડાનો સાબુ બનાવ્યો છે. જેમાં સરકાર દ્વારા તેને 35 હજારની મદદ મળતા તેણે રો-મટીરીયલ અને મશીનરીની ખરીદી કરી સાબુ બનાવવાનું શરૂ કરી દીધું છે. આ સાબુનું જૂનાગઢ બહાઉદ્દીન કોલેજ ખાતે ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિક કમિશનર ના
Advertisement
રાજ્ય સરકાર યુવાઓને પગભર બનાવવા કટ્ટીબધ્ધ છે ત્યારે જૂનાગઢ બહાઉદ્દીન કોલેજમાં ચાલતા SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન) પોલીસી અંતર્ગત વિદ્યાર્થીની તૃપ્તિ કોરાટે કેસુડાનો સાબુ બનાવ્યો છે. જેમાં સરકાર દ્વારા તેને 35 હજારની મદદ મળતા તેણે રો-મટીરીયલ અને મશીનરીની ખરીદી કરી સાબુ બનાવવાનું શરૂ કરી દીધું છે. આ સાબુનું જૂનાગઢ બહાઉદ્દીન કોલેજ ખાતે ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિક કમિશનર નારાયણ માધુ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.ચેતન ત્રિવેદી સહિતની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં “કેસુડા એ હર્બલ” સોપ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો.

