Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: સીંગ-ચણા ખાઈને કર્યો પ્રચાર, 1975 ની કટોકટીના સાક્ષી! ભાજપના પૂર્વ મહામંત્રી અને HUDCO ડિરેક્ટર K.C. Patel એ ખોલ્યા રાજકીય રહસ્યો

Studio On Wheels : ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં એન્કર જે.ડી. ગુજરાતી (JD Gujarati) એ ભાજપના પૂર્વ મહામંત્રી અને HUDCO (Housing and Urban Development Corporation) ના ડિરેક્ટર કે.સી. પટેલ (K.C. Patel) સાથે ખાસ વાતચીત કરી હતી.
studio on wheels  સીંગ ચણા ખાઈને કર્યો પ્રચાર  1975 ની કટોકટીના સાક્ષી  ભાજપના પૂર્વ મહામંત્રી અને hudco ડિરેક્ટર k c  patel એ ખોલ્યા રાજકીય રહસ્યો
Advertisement
  • Gujarat First નું Studio On Wheels પહોંચ્યું પાટણમાં
  • ભાજપના પૂર્વ મહામંત્રી અને HUDCO ડિરેક્ટર Shri K.C. Patel સાથે નિખાલસ ચર્ચા
  • 1972 માં જનસંઘના 'દીપક' નિશાન સાથે પ્રચાર શરૂ કરનાર અને 1975 ની કટોકટીના સાક્ષી રહેલા કે.સી. પટેલની અદભુત  રાજકીય સફર 
  • દીવાલો પર જાતે કમળ દોરવા, ઘરે ઘરે પત્રિકાઓ પહોંચાડવી અને સીંગ-ચણા ખાઈને ચૂંટણી પ્રચાર કરવાના તે સંઘર્ષના દિવસોને વાગોળ્યા

Studio On Wheels : ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં એન્કર જે.ડી. ગુજરાતી (JD Gujarati) એ ભાજપના પૂર્વ મહામંત્રી અને HUDCO (Housing and Urban Development Corporation) ના ડિરેક્ટર કે.સી. પટેલ (K.C. Patel) સાથે ખાસ વાતચીત કરી હતી. પાટણ (Patan) ની ઐતિહાસિક ધરા પર થયેલી આ ચર્ચામાં તેમણે પોતાની રાજકીય સફર, 1975ની કટોકટી અને પાટણના વિકાસ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી.

Tags :
Advertisement

.

×