Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: 200થી વધારે ફિલ્મમાં અભિનય કરનાર ભાવીની જાની સાથે સીધો સંવાદ, સિનેમા જગતના અનેક રાજ ખોલ્યા !

Studio on Wheels: મીડિયા જગતમાં એક નવી ક્રાંતિ લાવવા માટે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલે અનોખી મુહિમ હાથ ધરી છે. STUDIO ON WHEELSના માધ્યમથી ગુજરાત ફર્સ્ટનો આ જનરથ સમાજના તમામ વર્ગનો સંપર્ક એક બાદ એક કરી રહ્યો છે. ત્યારે STUDIO ON WHEELS સાથે અભિનેત્રી ભાવીની જાનીએ ખાસ વાતચીત કરી છે. તેમજ સિનેમા જગતના અનેક કિસ્સાઓ શેર કર્યા છે.
studio on wheels  200થી વધારે ફિલ્મમાં અભિનય કરનાર ભાવીની જાની સાથે સીધો સંવાદ  સિનેમા જગતના અનેક રાજ ખોલ્યા
Advertisement
  • Studio on Wheels:અભિનયક્ષેત્રમાં 50 વર્ષનો અનુભવ ધરાવે છે અભિનેત્રી
  • 200 ફિલ્મ અને 35 સિરિયલમાં કર્યો છે અભિનય
  • ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પાસે અનેક સબ્જેક્ટ છે- ભાવીની જાની
  • દર્શકોના દિલની 'રાણી', ભાવીની જાની સાથે સીધો સંવાદ

Studio on Wheels: મીડિયા જગતમાં એક નવી ક્રાંતિ લાવવા માટે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલે અનોખી મુહિમ હાથ ધરી છે. STUDIO ON WHEELSના માધ્યમથી ગુજરાત ફર્સ્ટનો આ જનરથ સમાજના તમામ વર્ગનો સંપર્ક એક બાદ એક કરી રહ્યો છે. આ જનરથ ચાર દિવાલો માધ્યમથી નહીં, પરંપરાગત સ્ટુડિયોની મર્યાદાઓ તોડીને સીધો જ જનતાના આંગણે સુધી પહોંચી નેતા, અભિનેતા, ખેડૂતો,લોક કલાકારો, ઉદ્યોગકારો, પશુપાલકો અને સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સ્ટુડિયો ઓન વીલ્સમાં અભિનેત્રી ભાવીની જાની સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×