Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: Bhaguda Mogaldham ના દર્શને સંત Lalbapu! Studio on Wheels ના માધ્યમથી લોકોને કરી ખાસ અપીલ

Bhavnagar: સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર જ્યારે સંત અને શક્તિનો મિલાપ થાય છે, ત્યારે ભક્તિનો માહોલ દિવ્ય બની જાય છે. તાજેતરમાં ગધેથડના સુપ્રસિદ્ધ સંત લાલબાપુ (Lalbapu) એ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભગુડા મોગલધામ (Bhaguda Mogaldham) ની મુલાકાત લીધી હતી. વર્ષો પછી લાલબાપુએ પોતાના વિસ્તારમાં વિચરણ કરી મોગલધામ ખાતે મા મોગલના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.
bhavnagar  bhaguda mogaldham ના દર્શને સંત lalbapu  studio on wheels ના માધ્યમથી લોકોને કરી ખાસ અપીલ
Advertisement
  • ગધેથડ (Gadhethad) ના સંત લાલબાપુ (Lalbapu) ભગુડા મોગલધામ (Bhaguda Mogaldham) ના દર્શને
  • લાલબાપુએ સ્ટુડિયો ઓન વ્હિલની પણ લીધી મુલાકાત
  • સંત લાલબાપુએ ગુજરાત ફર્સ્ટની ટીમને આપ્યા આશીર્વાદ
  • બોરડી ગામે ફાર્મહાઉસમાં મહાદેવના પણ કર્યા દર્શન
  • લાલબાપુએ મોગલધામમાં લોકોને વ્યસન છોડવા કરી અપીલ
  • વર્ષોથી લાલબાપુ લોકોને વ્યસન છોડાવવા માટે આપી રહ્યા છે પ્રેરણા

Bhavnagar: સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર જ્યારે સંત અને શક્તિનો મિલાપ થાય છે, ત્યારે ભક્તિનો માહોલ દિવ્ય બની જાય છે. તાજેતરમાં ગધેથડ (Gadhethad) ના સુપ્રસિદ્ધ સંત લાલબાપુ (Lalbapu) એ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભગુડા મોગલધામ (Bhaguda Mogaldham) ની મુલાકાત લીધી હતી. વર્ષો પછી લાલબાપુએ પોતાના વિસ્તારમાં વિચરણ કરી મોગલધામ ખાતે મા મોગલના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.

Tags :
Advertisement

.

×