Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: મુંબઈની લાઈફસ્ટાઈલ હવે હિંમતનગરમાં! શું છે દિનેશભાઈ પટેલના 'Atri Imperial' પ્રોજેક્ટની ખાસિયત?

Studio on Wheels: હિંમતનગર (Himmatnagar) ના આંગણે રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ જ્યારે સાબરકાંઠાના મુખ્ય મથકે પહોંચી, ત્યારે શહેરની પ્રથમ 11 માળની હાઈરાઈઝ બિલ્ડિંગ (High-rise Building) 'અટ્રી ઇમ્પીરિયલ' (Atri Imperial) વિશે રસપ્રદ વિગતો સામે આવી હતી.
studio on wheels  મુંબઈની લાઈફસ્ટાઈલ હવે હિંમતનગરમાં  શું છે દિનેશભાઈ પટેલના  atri imperial  પ્રોજેક્ટની ખાસિયત
Advertisement
  • Studio on Wheels ની ટીમ સાબરકાંઠાના મુખ્ય મથક Himmatnagar પહોંચી
  • હિંમતનગર (Himmatnagar) ના આંગણે રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો
  • 11 માળની બે ઇમારતો અને 88 આલીશાન યુનિટ્સનો ભવ્ય પ્રોજેક્ટ
  • ક્લબ હાઉસ અને પર્સનલ પાર્કિંગ (Personal Parking) જેવી સુવિધાઓનો સંગમ
  • હિંમતનગરના આવાસ ક્ષેત્રે પરિવર્તન લાવનાર દિનેશભાઈ પટેલ સાથે ખાસ સંવાદ

Studio on Wheels: હિંમતનગર (Himmatnagar) ના આંગણે રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ જ્યારે સાબરકાંઠાના મુખ્ય મથકે પહોંચી, ત્યારે શહેરની પ્રથમ 11 માળની હાઈરાઈઝ બિલ્ડિંગ (High-rise Building) 'અટ્રી ઇમ્પીરિયલ' (Atri Imperial) વિશે રસપ્રદ વિગતો સામે આવી હતી.

હિંમતનગર (Himmatnagar) ના આંગણે રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો

દિનેશભાઈ પટેલ મુંબઈમાં 10 વર્ષનો કન્સ્ટ્રક્શન (Construction) ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. હિંમતનગર (Himmatnagar)  ના શહેરીજનોને મેટ્રો સિટી જેવી લાઈફસ્ટાઈલ અને ઉચ્ચ ગુણવત્તાસભર આવાસ આપવાના વિઝન (Vision) સાથે તેઓ પોતાની જ માલિકીની જમીન પર આ પ્રોજેક્ટ સાકાર કરી રહ્યા છે.

Advertisement

પ્રોજેક્ટની વિગતો અને આધુનિક સુવિધાઓ

નિર્માણ: ફાઈનલ પ્લોટ નંબર 18-1 અને 18-2 માં 11 માળની બે ભવ્ય ઇમારતોનું નિર્માણ થઈ રહ્યું છે.

Advertisement

યુનિટ્સ (Units): કુલ 88 એપાર્ટમેન્ટ્સ છે, જેમાં 44 યુનિટ 3-BHK ના અને 44 યુનિટ 2-BHK ના છે.

વિસ્તાર: 2-BHK એપાર્ટમેન્ટનો એરિયા (Area) 980 સ્ક્વેર ફીટ રાખવામાં આવ્યો છે.

લોકેશન અને કનેક્ટિવિટી: આ પ્રોજેક્ટ 18 મીટરના મુખ્ય ટીપી રોડ (TP Road) પર આવેલો છે, જે સરળ પરિવહનની સુવિધા આપે છે.

લક્ઝુરિયસ સુવિધાઓ: દરેક ફ્લેટ દીઠ પર્સનલ પાર્કિંગ (Personal Parking), ક્લબ હાઉસ (Club House), સુંદર ગાર્ડન અને બાળકો માટે કિડ્સ પ્લે એરિયા (Kids Play Area) નો સમાવેશ થાય છે.

ગુણવત્તા અને પારદર્શિતા

દિનેશભાઈના મતે, "કોઈ પણ વ્યક્તિ જ્યારે ઘર ખરીદે છે ત્યારે તે તેની જીવનભરની પુંજી (Life Savings) લગાવે છે, તેથી ગ્રાહક સાથે છેતરપિંડી ન થવી જોઈએ." આ ઉમદા વિચાર સાથે સમગ્ર બાંધકામમાં માત્ર બ્રાન્ડેડ (Branded) સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે અને ક્વોલિટીમાં કોઈ જ બાંધછોડ કરવામાં આવી નથી.

વહીવટી સરળતા અને પઝેશન

મ્યુનિસિપાલિટી (Municipality) અને ટાઉન પ્લાનિંગ (Town Planning) વિભાગના સહયોગથી આ પ્રોજેક્ટને ખૂબ જ ટૂંકા સમયમાં મંજૂરી મળી છે. પ્રોજેક્ટમાં ડ્રેનેજ (Drainage) વ્યવસ્થા અદ્યતન હોવાથી ભવિષ્યમાં ગટર લાઈનની સમસ્યા રહેશે નહીં. આ એક રેરા (RERA) એપ્રુવ્ડ પ્રોજેક્ટ છે, જેનું 50% કામ (3-BHK માં 6 માળ સુધી) પૂર્ણ થઈ ગયું છે અને માર્ચ 2028 સુધીમાં પઝેશન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

હિંમતનગરના વિકાસમાં આ પ્રોજેક્ટ એક નવું સીમાચિહ્ન (Milestone) સાબિત થશે, જે પ્રિન્ટ અને ડિજિટલ માધ્યમોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આ પણ વાંચો: Studio on Wheels: રાજકોટમાં પત્રકારત્વના બે દિગ્ગજોનો મિલાપ, બદલાતા પ્રવાહો અને પત્રકારત્વના મૂલ્યો પર ખાસ સંવાદ

Tags :
Advertisement

.

×