Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio On Wheels માં Banaskantha ના Danta તાલુકાના ખેડૂતોની સફળતાની કહાની

STUDIO ON WHEELS: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દાંતા તાલુકામાં Studio On Wheels ની યાત્રા દરમિયાન ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા લેવામાં આવેલી ગ્રાઉન્ડ રિપોર્ટમાં ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ (ZBNF) અથવા પ્રાકૃતિક ખેતીના અસરકારક ફાયદા સામે આવ્યા છે.
Advertisement
  • Studio On Wheels માં Banaskantha ના Danta તાલુકાના ખેડૂતોની સફળતાની કહાની
  • Dr. Vivek Kumar Bhatt દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ
  • Zero Budget Natural Farming (ZBNF) ના ફાયદા
  • રાસાયણિક ખાતર વગર Strawberry અને ફૂલોની ખેતી
  • ત્રણ પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી આવક બમણી કરી

STUDIO ON WHEELS: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દાંતા તાલુકામાં Studio On Wheels ની યાત્રા દરમિયાન ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા લેવામાં આવેલી ગ્રાઉન્ડ રિપોર્ટમાં ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ (ZBNF) અથવા પ્રાકૃતિક ખેતીના અસરકારક ફાયદા સામે આવ્યા છે. આ રિપોર્ટમાં ત્રણ પ્રગતિશીલ ખેડૂતોની સફળતાની વાતો છે, જેમણે રાસાયણિક ખાતર અને દવાઓ છોડીને દેશી ગાયના ગોબર, ગૌમૂત્ર, જીવામૃત અને બીજામૃત જેવા કુદરતી સાધનોનો ઉપયોગ કરીને ખેતીમાં ક્રાંતિ લાવી છે. આ પદ્ધતિથી ખર્ચ લગભગ શૂન્ય થયો છે અને આવક બમણી કરતાં વધુ થઈ છે.

Advertisement
Tags :
Advertisement

.

×