Studio On Wheels : ખેડૂત પરિવારમાંથી દિલ્હી સંસદ સુધીની અનોખી ગાથા, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે ગુજરાત ફર્સ્ટ સાથે કરી વાતચીત
Studio On Wheels: ગુજરાતના મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામમાંથી એટલે કે સુણક ગામના એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી ઉછરીને દેશની રાજધાની દિલ્હીની સંસદ સુધી પહોંચવાની સફર કોઈ સામાન્ય ઘટના નથી. મહેસાણાના સાંસદ Haribhai Patel એ Gujarat First ના “Studio On Wheels” કાર્યક્રમમાં પોતાની રાજકીય સફરની નિખાલસ અને પ્રેરણાદાયી વાતો શેર કરી હતી.
Advertisement
- Studio On Wheels: મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે ગુજરાત ફર્સ્ટની કરી વાતચીત
- ખેડૂત પરિવારમાંથી દિલ્હી સંસદ સુધીની રાજકીય સફરની વાતો કરી શેર
- હરિભાઈ પટેલે જળક્રાંતિમાં આપ્યો મહત્વનો ફાળો