Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels : સર્વોત્તમ ડેરીના એમડી સાથે ખાસ સંવાદ, જાણો પશુપાલકોની આવક બમણી કરવાનો માસ્ટર પ્લાન

Studio On Wheels : ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First News) ની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels)ની ટીમ ભાવનગર (Bhavnagar) પહોંચી હતી, જ્યાં સર્વોત્તમ ડેરી (Sarvottam Dairy) ના મેનેજિંગ ડિરેક્ટર (Managing Director) સાથે પશુપાલકોના હિતલક્ષી મુદ્દાઓ પર ખાસ સંવાદ કરવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન પશુપાલકો માટે અનેક ખુશીના સમાચાર અને ડેરીની ભવિષ્યની યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
studio on wheels   સર્વોત્તમ ડેરીના એમડી સાથે ખાસ સંવાદ  જાણો પશુપાલકોની આવક બમણી કરવાનો માસ્ટર પ્લાન
Advertisement
  • 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં સર્વોત્તમ ડેરીના એમ.ડી સાથે વિશેષ સંવાદ
  • મેનેજિંગ ડિરેક્ટર (Managing Director) હરીભાઈ જોષી (Haribhai Joshi) સાથે પશુપાલકોના હિતલક્ષી મુદ્દાઓ પર ખાસ સંવાદ
  • પશુપાલકો માટે અનેક ખુશીના સમાચાર અને ડેરીની ભવિષ્યની યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી
  • 4 વર્ષે 10 કરોડ લિટર દૂધનું ઉત્પાદન કરતી ભાવનગરની સર્વોત્તમ ડેરી

Studio On Wheels : ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First News) ની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels)ની ટીમ ભાવનગર (Bhavnagar) પહોંચી હતી, જ્યાં સર્વોત્તમ ડેરી (Sarvottam Dairy) ના મેનેજિંગ ડિરેક્ટર (Managing Director) હરીભાઈ જોષી (Haribhai Joshi) સાથે પશુપાલકોના હિતલક્ષી મુદ્દાઓ પર ખાસ સંવાદ કરવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન પશુપાલકો માટે અનેક ખુશીના સમાચાર અને ડેરીની ભવિષ્યની યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×